________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૨૫
કરવામાં આવે છે, તેમ કાજળી કરીને અગાશીશીમાં ભરીને વાલકાયંત્રમાં ચઢાવીએ છીએ, તે તેમાં ઊભરે આવીને દવા ઊભરાઈ જાય છે. પરંતુ આપણે એવું કરવાનું છે કે, એક પતરા પર ચઢાવેલાં કાચવાળાં વાસણે કે જે અગ્નિ પર ચઢી શકે છે, તેવું એક વાસણું જેમાં ૦ મણું પાણી માય એવડું લઈને, તે વાસણમાં ૨૦૦ તેલ ગંધકને ધીમે તાપે પિગળાવ, એટલે તેનું પાણી બની જશે. પછી ૪૦ તોલા ગંધકમાં ૪૦ તોલા પારે મૂર્શિત કરી, (વાટી) પેલા ગંધકના રસમાં થે છેડે નાખી હલાવતા જવું અને એ રીતે તેમાં બધે પારો મેળવી દે. પછી તેને બીજા વાસણમાં લઈ લે, જેથી એક કઠણ ગઠ્ઠો બંધાઈ જશે. તે ગઠ્ઠાને ખાયણીમાં ખાંડી હવાલે ચાળી, અગનશીશીમાં ભરશે, તે ઊભરો આવશે નહિ. ૪૦ તેલા પારે અને ૨૪૦ તેલ ગંધકની કાજળી એકીવખતે ચડે એવડી વિલાયતી અગનશીશી આવતી નથી, તેથી કપડવંજ ગામમાં બનતી શીશીઓ અમારે ત્યાં રસકપૂર તથા હિંગળક બનાવનારા વાપરે છે. આ શીશીમાં ૩ મણ હિંગળક અને ૨ મણ રસકપૂર એકીવખતે પાકે છે. તે શીશી ના મણ પાણી સમાય એવડી લેવી અને તેની ઉપર સાત કપડમટ્ટી કરવી. કપડમટ્ટી કરવાની રીત એવી છે કે, પ્રથમ માટીને પલાળી તેને રગડા જેવી કરી, કપડેથી છણી લેવી. પછી તે છણેલી માટીમાં જે તે માટી ૧ મણું હોય, તે ૧૦ શેર કાળી રેતી, પશેર રાખડી અને રા શેર મીઠું નાખીને તેને કાદવ બનાવો. પછી તે કાદવને બારીક કપડા ઉપર ચોપડી શીશી ઉપર પ્રથમ પડ ચઢાવવું. ખાસ ચેતવણું આપવામાં આવે છે કે, કપડવંજની શીશી ઘણી જ પાતળી આવે છે, તેના ઉપર જાડું માટીનું પડ પ્રથમથી ચડાવવા જઈએ તે તે માટીના ભારથી શીશી તરતજ ફૂટી જાય છે. એટલા માટે પ્રથમનું પડ પાતળું આ. ૩૩
For Private and Personal Use Only