________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧૪ શ્રીયુર્વેદ નિમધમાળા-ભાગ ૨ જો
બંગભસ્મઃ-કલાઇને શુદ્ધ કરી તેના પતરાં કરી મેંદી અને કેસૂડાનાં પાન શેર એક લઇ ચૂર્ણ કરી, એક મેટા છાણા પર પાથરી ઉપર કલાઈનાં પતરાં ગાઢવી બીજી ચૂર્ણ પાથરી, તેની ઉપર એક છાણું ઢાંકી ફૂં કી દેવાથી ભસ્મ થાય છે.
—વૈદ્ય દયાશકર મેરારજી-કળિયાળા
બગીચાભસ્મઃ-બગીચામાં શાભાને માટે જે ચીપા વપરાય છે તે લાવીને ખાંડીને તેના એક શેર ભૂકા થયા હાય, તેમાં ત્રણ | શેર કુવારને રસ નાખી એક માટલીની અંદર ભરી કપડમટ્ટી કરી સુકાવા દેવું. સુકાયા પછી ગજપુરની અાંચ આપવી, એ ગજપુટના ખાડામાં પ્રથમ એક મણ લાકડાં ગેાંઢવવાં, તે ઉપર પેલી માટલી મૂકી. પછી છાણાં ભરી અગ્નિ સળગાવવે, એમાંથી જે ભસ્મ નીકળે તે વાયુના દરદીને આદુના રસમાં આપવી, ખાંસી વાળાને પાનના રસમાં આપવી અને પેટમાં દુખતુ હોય તેને લી'બુના રસમાં આપવી. કેાલેરાવાળાને લીંબુના રસ અને મૂળાના પાનના રસ સાથે આપવાથી ઘણા સારા ફાયદો કરે છે. ---સાધુ ગંગાદારાજી સેવાદાસજી–સુરત
२९- रसविया - विज्ञान
etaff हरितालं लक्ष्मीवीर्यं मनःशीला । गंधकं तव वीर्यं च मम वीर्य व पारदः ॥
રસ, પારદ, સેન્દ્ર-સૃષ્ટિની ઉત્પત્તિથી સૂર્ય પિતારૂપે અને ચંદ્ર માતારૂપે પ્રાણીમાત્રને પોષે છે. જો એક ઘડી સૂર્ય પૃથ્વી ઉપર પેાતાનાં કિરણેા ફેકે નહિ, તેા પૃથ્વીના અનંત જીવા ના નાશ થાય. એવી ગણતરી કરવામાં આવી છે કે, ખગ્રાસ સૂર્ય'ગ્રહણ વખતે સૂચના પ્રકાશિત કિરણ વિના ઘણી ાતનાં પક્ષીએ
For Private and Personal Use Only