________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૦૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
નાં પતરાં લઈ, એક તલા આકડાના દૂધમાં છે. તે સૂરોખાર મેળવી અબ્રક પર ચોપડી સરાવસંપુટમાં ભરી ગજપુટ આપો. કાચા રહેલા પતરા પર એ પ્રમાણેજ બીજી એકબે આંચ આપવી. પછી બારીક વાટી ફક્ત દૂધમાં વાટી ગજપુટ આપે. એ પ્રમાણે ૫ થી ૭ ગજપુટ આપવાથી ચમક વગરની (નિશ્ચંદ્ર) ઉમદા ભસ્મ થાય છે, ખાસ ગુણ-દમ, ખાંસી વગેરેને મટાડે છે.
બીજી વિધિઃ-સફેદ અભ્રકના બે આની જેવડા કકડા કરી, તેટલાજ વજને સૂરેખાર અને ચાર આંગળ ડૂબતું રહે તેટલે મૂળાના કંદ તથા પાનને રસ રેડી, ઘાડ અધૂરો રાખી મેટું બંધ કરી કપડમટ્ટી કરી ગજપુટ આપવો. સ્વાંગશીત થયે કાઢી, સફેદ ચૂના જેવા કટકા જુદા કાઢી લઈ કાચા રહેલાને તેવીજ બીજી એક આંચ આપવાથી ભસ્મ થઈ જાય છે. ખાસ ગુણ -સૂકી ખાંસી, દમ, ગરમી વાળાને તથા પ્રમેહવાળાને ગ્ય અનુપાનમાં આપવાથી સારું કામ કરે છે.
સુવર્ણરસાયન –સોનાના વરખ તેલો છે, ચાંદીના વરખ તેલ વા અને પીપરનાં બીજ તેલા ૮, એ સર્વને સાત દિવસ ખરલ કરી મજબૂત બૂચવાળી શીશીમાં ભરી રાખવું. આ દવાની સાધારણ માત્ર એક વાલની છે. ખાસ ગુણ –આ દવા મધમાં આપવાથી શરદીથી ઉત્પન્ન થતા તમામ વ્યાધિને મટાડે છે, દમ તથા ખાંસીને મટાડે છે તથા શુદ્ધિ લાવવા માટે યોગ્ય અનુપાન સાથે ઉપગ કરવાથી બેશુદ્ધિને મટાડે છે.
રયરસાયના-ચાંદીના વરખ, વંશલેચન, ગળોસત્વ નાની એલચીના દાણા અને પાઉઝર (પથ્થર) એ સર્વ સમભાગે લઈ બમણું ગુલાબજળમાં ચાર પહોર સુધી ખલમાં ખરલ કરી, મરી જેવડી ગોળી વાળી સવાર સાંજ એ કેક ગળી ગ્ય અનુપાન સાથે
For Private and Personal Use Only