________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના ગાના ઉપાય
૯૮૩
૩. ખ'ગબસ્મ, લોહભસ્મ અને અભ્રકભસ્મ એ ત્રણે બબ્બે આનીભાર લઈ મધમાં એક દિવસ ખરલ કરી, એક ચાઠીભાર ચટાડી ઉપરથી એક પાકુ ગુલ્લર ખવડાવવું. આ પ્રમાણે સાત દિવસ કરવાથી બાળકને ઊંઘમાં પેશાબ થતા હાય તે મધ થાય, ~~~માસ્તર કેશવરામ હરિશ'કર ભટ્ટ-કાકા
સર્વાંત્તમ બાળાગાળી:-વાલિડેગ તાલા ૦ા, કરમાણી અજમા વાલ ૧, એલચી વાલ ૪, અફીણ એક ચણાભાર, ધ્રુવારી ખારેક તાલેા ન, વશલેાચન વાલ ૪, અ'બર એક મગભાર, કુલીજન વાલ ૪, કેશર વાલ ૪, અતિવિષની કળી તાલા ન, જાયફળ તાલા છા, પીપરીમૂળ વાલ ૪, વિંગ વાલ ૨, ધેાળાં મરી વાલ ૪, મેટી હરડે વાલ ૪,સેાનાના વરખ ન'ગ ૨, આદુને રસ તાલા ૦૨ અને નાગરવેલનાં પાનના રસ તાલે ૦ા એ સર્વે ને ખારીક વાટી મધમાં મગ જેવડી ગેાળની કરવી.
——વૈદ્ય ચંચળલાલ જાદવજી-મુદ્રા (કચ્છ) તવાઈ ગયેલા બાળક અગર મેટા માણસને ઉંબરાના (ગુલ્લર) ના દૂધની ગેાળી મનાવીને પાણી સાથે ગળાવવાથી સારું થઈ જાય છે.
-વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત છેકરાની વરાધ વાળી;–(ભરાઇ આવવુ)-વગરશેાધેલુ મારથુ તાલા બ, શેાધેલા નેપાળેા તાલે ૧, જવખાર તાલા ૧૫ અને સૂંઠ તાલા ૩ એ સને વાટી તુલસીના રસમાં અગર નાગરવેલનાં પાનના રસમાં ખલ કરી ખાજરીના દાણા જેવડી ગાળી વાળવી. બાળકની છાતીમાં કફ ખેલતા હાય, પેટ જોરથી ઊછળતું હાય કે પેટ ચઢયું હોય ત્યારે એક ગોળી મધમાં મે ળવી દૂધ સાથે પાવી. ગાળી આપ્યા પછી બેત્રણ ચમચા દૂધ
For Private and Personal Use Only