________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
૯૭૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
૧. હેડકી-કડુ મધમાં આપવાથી બાળકની હેડકી મટે છે.
૨. મૂત્રકૃ –સૂરોખાર તથા સૂઠ સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી વાસી પાણીમાં આપવાથી બાળકને મૂત્રકૃચ્છુ મટે છે.
૩. સંગ્રહણું-ચવક, દેવદાર, હરડે, બેંયરીંગણી, ગજપીપર, વરિયાળી તથા ખાનાં મૂળ લઈ એ સર્વનું ચૂર્ણ કરી ૧ માસે મધમાં આપવાથી બાળકની સંગ્રહણી મટે છે.
૪. પડવાસ, આંબાગેટલી તથા સૂંઠનું ચૂર્ણ કરી બે માસા છાશ સાથે આપવાથી બાળકની સંગ્રહણી મટે છે.
૫. રક્તાતિસાર-મોચરસ, ધાવડીનાં ફૂલ, મજીઠ અને મળફૂલ એ સર્વનું ચૂર્ણ કરી ચોખાના ધોવણ સાથે આપવાથી બાળકને રક્તાતિસાર મટે છે.
૬. આમણ માટે -ચણોઠીનાં પાનને રસ આમણ ઉપર ચોપડે તથા ખાવા માટે હિંગ તોલે ના, અતિવિષ તોલે છે અને અજમેદ તલે ૧ વાટી ચૂર્ણ કરી દહીંમાં અકેક વાલ ત્રણ દિવસ આપવાથી આમણ મટે છે.
૭. ઝેરચલાં શુદ્ધ કરી ધંતૂરાના રસમાં આપવાથી ત્રણ દિવસમાં આમણ મટી જાય છે.
૮. નાભિના સેવા માટે -પીળી કેડી બાળી પાણીમાં વાટી ચોપડવાથી નાભિને સોજો ઊતરે છે. - ૯. નાભિને પાકા-ઘઉંલા, હળદર અને લેબાન મધમાં વાટી ફેંટીએ ચોપડવાથી નાભિને પાક મટે છે. - ૧૦ ઊલટી માટે -પીપરીમૂળ, લીંડીપીપર, ચિત્રકમૂળ તથા ચવક એનું ચૂર્ણ કરી લેયરીંગણના ડેડવાના રસમાં એક માસ આપવાથી બાળક ભળતું મટે છે તથા ધાવણ ઓકતું મટે છે,
For Private and Personal Use Only