________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૧. પ્રદર રોગ માટે પલાશાદિ કવાથ –ખાખરાનું મૂળ, હિડાનું મૂળ, કાળી પહાડનું મૂળ, કાસમૂળ, ધોળી ધ્ર, અઘેડાનાં પાન અને કડાછાલ એને કવાથ કરી આપવાથી રક્તપ્રદર મટે છે. આ કવાથ એક આશીર્વાદરૂપ છે.
૨. તાંદળજાનાં મૂળ, કડાછાલ, રસવંતી, આસોપાલની છાલ અને ઘાતકી પુષ્પ સમભાગે લઈ ચાર તોલાને સળગણું પાણીમાં અષ્ટાવશેષ કવાથ કરી ઠંડું પડ્યા પછી મધ તેલા ૨ નાખી પીવું અને ઉપરથી ચેખાનું ધાવણ પીવું, જેથી રક્તપ્રદર મટે છે. આ કવાથ પીતી વખતે તેમાં ઘસી ઉતારેલ ચંદન તલ બા મેળવવાથી જાદુઈ ગુણ જણાય છે.
૩. બુહબુલાદિ ગુટિકા, પ્રદર અને ઉઘણુવાત માટે - બાવળની પાલી, કડાછાલ, લેધર, પડવાસ, પેપડી, માયાં, ફટકડી, કેશર, અફીણ, કબૂતરની ચરક, ખેરાલ, સુખડ, વાળ ને ધાવડીનાં ફેલ એ સર્વ સમભાગે લઈ બારીક વાટી ચણીબોર જેવડી ગોળીઓ વાળી કાચા ઉંબરાના રસ સાથે અથવા બેડી કહારના રસ સાથે અથવા ધ્રોના રસ સાથે અથવા આસોપાલવની છાલના રસ સાથે અથવા વૃણના મૂળની છાલના રસ સાથે સવારસાંજ લેવાથી પ્રદર, અત્યાવ, પીડિતાવ અને ઉચ્છવાત વગેરે અવશ્ય મટે છે.
૪. કબૂતરની અઘાર બારીક ચૂર્ણ વાલ એક લઈ તેને છે તેલા મધ સાથે આપવું, જેથી કસુવાવડ, અત્યાdવ અને પીડિતાર્તાવ મટે છે. - પ. અત્યાર્તવ, પીડિતાવ, કસુવાવડ તથા ત્રાસુદષા-કપાસનાં મૂળની છાલ વાટી તોલે ૧ મધ સાથે ચાટવી અથવા આસોપાલવની છાલ તલા ૪, બકરીનું દૂધ તેલા ૩૨ અને પાણ તોલા ૩ર પકાવી દૂધ માત્ર રહે ત્યારે પીવું અથવા
For Private and Personal Use Only