________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વાપરવી જોઈએ તથા એજ ચૂર્ણ પાણીમાં પીવું. મંડૂરભસ્મ, લેહભસ્મ અને ગળોસત્વ, એગ્ય માત્રા તથા અનુપાનમાં આપવાથી અત્યાવ મટે છે.
– વૈદ્ય જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ ૧. રકતપ્રદર:-(ગર્ભિણીને) કેટલીક વખત ગણિી સ્ત્રીએને રક્તપ્રદર થાય છે. તેમાં રસવંતી મોટા પ્રમાણમાં પાવાથી અને પેડુ ઉપર દશાંગ તથા શંખજીરું ગુલાબજળમાં વાટી તેનાં પિતાં મૂક્યા કરવાથી અને દરદીને બિછાનામાં સૂતે રાખવાથી ઘણાખરા કે થોડા જ કલાકમાં સુધરી જાય છે.
૨. આવા પ્રદરના કેસોમાં શંખજીરું છે તેવા થી વધારેમાં વધારે ૧ તોલા સુધી પાણીમાં પીવાથી મટે છે.
–વૈદ્ય દુર્ગાપ્રસાદ ગંગાધર-પોરબંદર ૧. યોનિનું ક્ષતક-એક સ્ત્રી પોતાના પતિથી સંતેષ ન પામતાં પોતાના હાથની મધ્યમાં અંગુલિથી નિમાં મૈથુન કરવાથી તેની એનિમાં નખ વાગવાથી પ્રદર જે ચીકણો અને સફેદ રસી જેવો પદાર્થ નીકળતું હતું, તેને મીંઢળ ખાંડી તેની ગળમાં બે ગળી વાળી (બેર જેવડી) વાપરવા આપી, જેથી નિનું ક્ષત સેજે, પરુ અને પ્રદર બંધ થયું. આ ઉપાય અનુભવસિદ્ધ છે.
૨. નષ્ટાર્તવ –એક સ્ત્રીને માસિક હતુ નહિ જેવું આવતું હતું, જેથી માથાનો દુખાવો રહેતું હતું. તેને અરીઠાની મીજ. ની ભૂકીની બૅળમાં ગોળી વાળી વાપરવા આપી, જેથી પીળાં તથા રાતાં પાણી પડી ત્રાહુ સારુ આવ્યું.
૩. સેમરોગ-એક સ્ત્રીને સુવાવડમાંથી ઘણા દિવસ થયાં સમરોગ થયો હતો, તેને મનાથ રસ આપે, જેથી આરામ થયેલ છે. સોમનાથ રસ લેાહભસ્મ તેલ ૧, પારદ તાલા ૦૫,
For Private and Personal Use Only