________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર
આયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો
નેત્રાંજન:-સાફ રસવ'તીનુ' સત્ત્વ માસા ૬, ભીમસેની કપૂર માસા ૧, સૂરોખાર માસા ૩, ફુલાવેલ મેરથૂથુ માસે ૧, સાકર માસા ૩, ફટકડી કાચી માસા ૩ અને અફીણ માસા ૧ એ સવે એક શેર પાણીમાં પકાવવુ. જ્યારે એ તાલા શેષ રહે ત્યારે ઠંડુ પડવા દઈ સળીથી આંજવું, આ નેત્રાંજત નવાં ફૂલાં આદિ ઘણા નેત્રરોગને મટાડે છે. ઘણું જ ઉત્તમ છે,
-વૈદ્ય ચંચળલાલ જાદવજી-કચ્છભુજ ફટકડી, લેઢાને કાટાડા અને રસવતી લઈ, તેના આંખ ઉપર લેપ કરવાથી દુખવા આવેલી આંખે મટે છે.
-એક વૈદ્યરાજ જેમનુ નામહામ મળ્યું નથી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. નેત્રરાગ:-આમળાં શેર ા, શુદ્ધ માથુ વાલ ૨ અને કડવા લીમડાનાં પાન એક મૂડી એકત્ર કરી કાળાં થાય ત્યાં સુધી (કાલસા કરવા) માળી અંદર દિવેલ નાખી રાખડી જેવુ' કરી લેપડી બનાવી, રાત્રે આંખ ઉપર મૂકવાથી ગમે તેવી આંખ મગડેલી એટલે હુ'મેશ લાલ રહેતી હાય, ચીપડા વળતા હાય અથવા સાજો હાય તેને મટાડી આંખને ચાખી કરે છે.
૨. આવેલી આંખેા ઉપર લી’બુના રસ, મધ અને ફટકડી વાટી લગાડવાથી હું સારા ગુણ આપે છે.
---ડૉકટર દામેાદર ગાપાળ રણુદીને-સુરત
૧. જૂના લેખ‘ડના કાટ તથા ફુલાવેલી ફૅટકડી સમભાગે બારીક વાટી એકત્ર કરી તેને લાખંડની તવી પર લાખ'ડના દસ્તાથી ધૂટી, તેમાં લીંબુના રસ જોઈએ તેટલે નાખી, ચંદન જેવું બનાવી દિવસમાં ચારપાંચ વાર આંખની આસપાસ લેપ કરવા. આંખમાં ટકડીના પાણીનાં ટીપાં નાખવાં.
૨. આંખ પરના સાજા માટે:-ઉપલી હવામાં લેાધર મેળ
For Private and Personal Use Only