________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
માનક
-
-
-
- - -
...
.
-
1
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૨. નેત્રમાં હું પડે તે માટે –બરાસ માસે ૧, કનકબીજ માસ ૧, સૂંઠ માસ ૧, મરી માસે ૧, પીપરીમૂળ માસે ૧ અને સમુદ્રણ માસે ૧ લઈ, એ સર્વને બારીક વાટી જાઈનાં ફૂલના રસમાં ગેળી બનાવી પાણીમાં ઘસી એક માસ સુધી અંજન કરવાથી ફૂલું મટી જાય છે.
૩. ઊજળું વસ્ત્ર (મલમલ) લઈને આકડાના દૂધને સાત પટ દઈ કરી ઠીબમાં બાળી ભરમ કરીને ગાય તથા બકરીના માખણમાં કાલવી અંજન બનાવી આંજવાથી આઠ દિવસમાં મનુ ષ્ય તથા ઢેરના ફેલાને નાશ કરે છે.
૪. શીતળાનાં ફલાં ઉપરુ-મેથુ ટાંક ૧ અને સાડી ચેખા ટાંક ૧ એ બંનેને ગધેડીના દૂધમાં એક પહોર પીસીને ચણા જેવડી ગોળી વાળી સૂકવી ગધેડીના દૂધમાં ઘસી આંજવાથી દિવસ અગિયારમાં શીતળાનાં ફૂલોને મટાડે છે.
–ચહેલિયાના એક વૈદ્યરાજ ફુલાવેલી ફટકડી, લેધર, અફીણ અને સેનાને બારીક વાટી લીંબુના રસમાં જરા ગરમ કરી આંખે ઉપર લેપ કરે, જેથી દુખવા આવેલી આંખેને મટાડે છે.
– વૈદ્યશાસ્ત્રી એસ. એલ. બર્મને-સુરત સંકેશ્વર વટી -કલખાપરી, સિંધવ, મરથયું, ટંકણ, સૂંઠ મરી અને પીપર સર્વ સમભાગે લઈ બારીક બલી લીંબુના રસને સાત પટ આપી ગળી વાળી આંખમાં આંજવાથી આંખના તમામ વ્યાધિને મટાડે છે, ભયંકર આંખનાં દરને આ અકસીર ઉપાય છે.
–ા ધીરજલાલ માણેકલાલ-વડેદરા
For Private and Personal Use Only