________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખરાગ, ક રોગ, નાસારાગ, મસ્તકરેાગ તેનેત્રરોગ ૯૪૧
કુલાવેલું મારથથુ ના તાલેા મેળવીને લીંબુના રસમાં ૧૨ કલાક ઘૂંટવું, સુકાય ત્યારે શીશીમાં ભરી તાંબાની સળીથી આંખમાં આંજવાથી ફૂલાં, છારી, આંખ વગેરે મટે છે.
૩. 'જનવતી -નિમળી, શ'ખનાભિ, મરી, સમુદ્રફી, સાકર, રસવ’તી, મનસીલ અને મરઘીનાં ઈંડાંનાં ફાતરાં સરખે ભાગે લઈ ઝીણાં વાટી ત્રિફળાના ઉકાળામાં એક દિવસ ખલી ગાળી કરવી, પાણીમાં ઘસીને આંજવાથી આંખનાં તિમિર, પડળ, કાભિ’દુ, છારી, આંખ તથા ફૂલાંને મટાડે છે.
૪. ફૂલાંની ગોળી:-હીમજી હરડે, પલાશપાપડા, સિ’ધવ અને રતાંજળી એ ચારેને પાણીમાં ખલી ગાળી કરી આંજવાથી ફૂલું મટી જાય છે.
પૂ. નયનામૃત મંજનઃ-પારા તાલા ૧, સીસુ તાલા ૧, કાળા સુરમા તાલા ૨ અને ખરાસ તાલા ૧ લઈ, એ સર્વેને સાથે ઘૂ’ટી સુરમા બનાવી સળીથી આંખમાં આંજવાથી આંખના ઘણા રાગ મટે છે. સારી આંખવાળા આજે તે આંખમાં કોઈ રોગ થતા નથી.
૬. ઠંડા સુરમા-કાળા સુરમેા તાલા ૪, મેાતીના ભૂકા તાલેા ૧, ગરાસ તાલા રાા અને ટંકણખાર ફુલાવેલા તાલા ના લઈ, એ સને ગુલાબજળમાં આઠ દિવસ ખલ કરી, ખલતાં ખલતાં સુકાય ત્યારે શીશીમાં ભરી, સીસાની સળીથી આંજવાથી આંખના ઘણા રાગે મટે છે અને આંખને ઠંડક આપે છે.
૭. ધેાળા સુરઞા:-ફુલાવેલી ફટકડી તેલા ૧, ખરાસ તાલેા ૧, ફુલાવેલા ટ'કણુ તાલા ના અને ધેાળાં મરીના દાણા નગ ૧૧ લઇ, એ સર્વેને ખલમાં વાટી સારી પેઠે છૂટી આંજવા જેવું થાય એટલે શીશીમાં ભરી, સળીથી આંજવાથી આંખના ઘણા રાગોને મટાડે છે.
For Private and Personal Use Only