________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરેગના સાગ, મસ્તકરેગનેનેત્રરોગ ૯૭૧
૩. તલનું તેલ શેર ભા, ડમરાનાં પાતરાને રસ શેર છે એ બેને એકઠાં કરી ચૂલે ચડાવવાં. રસ બળી જાય અને તેલ માત્ર બાકી રહે એટલે ઉતારવું. આ તેલ બનાવવા વાસણ મેટું લેવું, કારણ કે પુષ્કળ ઊભરે ચઢે છે અને ઊકળતાં રસ લે અથવા ગળે બની જાય તે પણ ગભરાવું નહિ, કારણ કે રસ બળી ગયા પછી બધું એકરસ થઈ જાય છે. એ તેલથી પણ કાનનાં તમામ દર્દો મટે છે.
–યતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ભીમસેનાદિ તેલ-તલનું તેલ શેર , લસણ તેલે ૧, અને અજમે તોલે ન લેવાં. પ્રથમ તેલ લઈ ચૂલે ચડાવી કકડી રહે એટલે તેમાં લસણ તથા અજમે નાખી, તે બળીને કેલસા જેવું કાળું પડી જાય ત્યારે નીચે ઉતારી ઠંડું પાડી ગાળી, સવારસાંજ બબ્બે ટીપાં કાનમાં પાડી રૂ દબાવવું તથા બહાર સાબરશિંગું, ઘોડાવજ, સૂંઠ, હિંગ અને સેકટાનું મૂળ પાણીમાં ઘસી કાનની આજુબાજુ ચેપડવું. આ લેપ ખદખદાવી ચોપડે, જેથી કાનના તમામ રેગોને મટાડે છે.
–વંદ્ય મનસુખલાલ લલ્લુભાઈ–સુરત કાનમાં દુખાવે બહુ થતું હોય તે અફીણના અર્કનું ટીપું પાડવું તથા કાનની નળીની આસપાસ પડવું. કાનમાં ઠળિયો વગેરે કાંઈ ભરાઈ ગયું હોય તે તલનું તેલ મૂકી બીજે દિવસે ગરમ પાણીની પિચકારીથી કાન છે, જેથી અંદર ભરાયેલી વસ્તુ સહેલાઈથી બહાર નીકળી જશે.
–વૈદ્ય જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ ભેંયરીંગણીનાં બી કડછીમાં મૂકવાં. પછી તે કડછીને દેવતા પર મૂકી ઉપર ભૂંગળી મૂકી ધુમાડે કાનમાં બરાબર જઈ શકે
For Private and Personal Use Only