________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
શ્રીઆયુર્વેદ નિખધમાળા-ભાગ ૨ ને
ચાળીને રહેવા દેવા. જેની આંખ વારવાર દુખવા આવતી હાય, જેની આંખમાં વારંવાર ખીલ અધાતાં હાય, જેની આંખ વારવાર લાલ થઈ પાણી ગળતું હાય, તે રાગીને આ ધાણાના પાક દરેાજ રાત્રે સૂતી વખતે એકથી બે તાલા સુધી ચાવીને ખવડાવવા, જેથી મગજ પરનું પિત્ત શાંત થઈ આંખમાં ઊતરતી ગરમીને શાંત કરે છે. ઉપરાંત દરદીની આંખમાં દરરેજ દિવસમાં બે વાર અમ્બુલાદિ સ્વરસ આંજવેા.
વાસાદિ કવાથઃ-અરડૂસે, સુંઠ, ગળા, દારુહળદર, રતાં જળી, ચિત્રો, કરિયાતું, લીમછાલ, કડુ, પટેાળ, હરડાં, મહેડાં, આમળાં, માથ, જવ, ઇન્દ્રજવ અને કડાછાલ એ સત્તર એસડ અર્ધો અર્ધા તાલે લઈ, શેર પાણીમાં ઉકાળી, ન શેર પાણી રહે ત્યારે એ કવાથ પાવેા. એવી રીતે દિવસમાં બે વાર ઉકાળીને પાવે. તે ઉકાળે એના એજ સાત ટક પાયા પછી, બીજે બદલવા. એ ઉકાળા એકલા પાવાથી અથવા એની સાથે પથ્યાગૂગળની આખે ગાળી આપવાથી આંખની છારી, રતાશ, આંખ પાકતી હોય તે, ધૂધ, આંખ વગેરે રાગેને ઘણુંાજ ફાયદો કરે છે.
પથ્યાદિ કવાથઃ-હરડાં, બહેડાં, આમળાં, કરિયાતું હળ દર, લીમછાલ અને ગળે આ સાત એસડના ઉકાળા કરી તેને ગાળી લઇ, તેમાં એક રૂપિયાભાર ગોળ મેળવી દિવસમાં બે વાર પાવાથી, આંખનાં દરદ સાથે, માથામાં શૂળ મારતું હૈાય તે અથવા મેઢાથી માંડીને દાંત, લમણાં, આંખ અને કાનની આસ પાસ અથવા માથામાંનુ દારુણુ શૂળ શાંત થાય છે.
કાળા સુરમાઃ-કાળા સુરમેા તાલા ૨૦ લાવીને તેને ખૂબ ખારીક વાટવા, પછી તેમાં બહેડાંની મીજ તાલા ૨, કોડીની લસ્મ તેલા ૧ વગર વીધેલાં ઝીણાં મેતી તાલા 1 અને મન
For Private and Personal Use Only