________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરેગ, નાસાગ, મસ્તકરેગનેનેત્રરંગ ૯૧
જ
ક
ર
સ
ન
નેત્રરોગ –આંખના રોગને માટે આયુર્વેદાચાર્યોએ બહુ લાંબો વિચાર કરી તેના ઘણા પ્રકાર ઠરાવેલા છે. શારંગધરે આ ખના ચેરાણું પ્રકારના રોગ લખ્યા છે અને માધવનિદાને આંખના છોતેર પ્રકારના રોગ લખ્યા છે. પરંતુ માધવનિદાનને ખુલાસે ઉપયોગી લાગવાથી આંખના રોગના સંપૂર્ણ નિદાન, સંપ્રાપ્તિ વગેરે માધવમતાનુસાર લખવામાં આવે છે.
નેત્રરોગના કારણમાં જણાવે છે કે, ગરમીથી અંગ તપ્યા પછી શીતળ જળમાં પેસવાથી (એમ કરવાથી એકદમ ઠંડી શર. રમાં વ્યાપી જવાથી શરીરની અંદરની ગરમી ઉપર ચડી નેત્રના તેજને પરાભવ કરી, પછી તે ગરમી) નેત્રરોગ ઉત્પન્ન કરે છે. આકાશમાં ખૂબ છેટે ઊંચે કઈ ચીજ પરાણે ધારીને જેવાથી, દિવસે ઊંઘવાથી, રાત્રે જાગવાથી, આંખમાં વરાળ કિવા તત થયેલી હવા પેસી જવાથી, પરસેવે થઈ તે પાછે નેત્રમાં સમાઈ જવાથી, નેત્રમાં ધૂળ ઊડવાથી, ઊલટીના વેગને રોકવાથી અથવા ઘણી ઊલટી થવાથી, પાતળા અન્નપાનનું ઘણું સેવન કરવાથી મળ, મૂત્ર અને અપાનવાયુની ગતિને રોકવાથી, હંમેશાં રડવાથી, ખેદ રાખવાથી, ગુસ્સે થવાથી, મસ્તક પર કઈ જાતને પ્રહાર થવાથી, ઘણું મદ્યપાન કરવાથી, વિપર્યય (ઉનાળામાં ઠંડી અને શિ યાળામાં ગરમી) થવાથી, કલેશથી, કાંઈ વાગવાથી, ઘણા મિથુનથી, આંસુ આવતાં રોકવાથી અને ઘણા સૂકમ પદાર્થો જેવાથી, વાતાદિ દો નેત્રમાં રોગત્પત્તિ કરે છે. કુપિત થયેલા વાતાદિ દે નેત્રોની રોમાં પ્રવેશ કરી નેત્રને ભાગ જ્યારે ઘેરી લે છે, ત્યારે તેમાંથી ભયંકર નેત્રરોગ ઉત્પન્ન થાય છે. વાયુ, પિત્ત, કફ, રક્ત, સનિપાત અને આગંતુક આ દેથી થનાર બધા મળી છેતેર નેત્રરોગ છે.
નેત્રરોગ થવા અગાઉ તેનું કારણ અભિષ્ય થાય છે, વાયુ,
For Private and Personal Use Only