________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
de
શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો
સચળ અને અજમા એ એકેક તાલે તથા ગંધક ચાર તાલા વાટી ચૂર્ણ કરી બબ્બે વાલનાં પડીકાંમાં અર્ધો વાલ શ્રીફળક્ષાર મેળવી દિવસમાં ત્રણ વાર આપવાથી શૂળ મટે છે. અથવા શખાવટીની ગેાળી બબ્બે અથવા ક્ષુધાસાગરસની ગોળી ત્રણ ત્રણ અથવા શીતલ જીરસની ગોળી ખખ્ખુ, દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી પેટના દુખાવા મટે છે. અથવા ઉપર લખેલી ગધકવટીના ચૂર્ણને લીંબુના રસના એક પટ આપી તેની વટાણા જેવડી ગોળી બનાવી, એ અથવા ત્રણ ગાળી આપવાથી શૂળ મટે છે. અથવા સમીરગજકેશરી રસ એટલે કાચા ઝેરકચૂરાના ભૂકા, અફીણ અને કાળાં મરી સમભાગે લઈ, પાનના રસમાં ત્રણ દિવસ છૂટી, મગ જેવડી ગાળી વાળવી અને તે ગાળી આડા-ઊલટી સાથે પેટમાં દુ:ખાવા થતા હાય, તે એકેક અથવા અએ આપવાથી દુઃખાવા વગેરે બંધ થાય છે. અથવા વિશાળાક્ષાર તાલેા ૦ા ગરમ પાણી સાથે ફાકવાથી શૂળ મટે છે. અથવા કાળીજીરીના ક્ષાર આપવાથી શૂળ મટે છે. અથવા કુવારપાઠાંને લાવી તેના કટકા કરી એક વાસણને તળિયે છિદ્ર કરી તેમાં ખત્તી ઘાલી, તેમાં કુવારના કટકા ભરી, ઉપરથી માતુ બધ કરી કપડમટ્ટી કરી, જમીનમાં પિત્તળની અથવા કાચની તપેલી મધબેસતી આવે એવડા એક ખાડા ખેાદી, તપેલી ઉપર કુંવાર ભરેલું વાસણ મૂકી, તેના સાંધાએ માટીને લેપ કરી, તે વાસણ ઉપર આસપાસ છાણાં સિ’ચી, અગ્નિ આપવે. એમ બે વાર અગ્નિ આપવાથી વારમાંના રસ રાતા રંગના અક જેવા તપેલીમાં પડશે, તેને શીશીમાં ભરી મૂકવા. જ્યારે કોઇ રાગીના પેટમાં બહુજ શૂળ મારતું હાય, ત્યારે આ અકમાંથી એ તાલાને આશરે પાવાથી તરત દુ:ખાવા અધ થાય છે, આ કમાં ઘેાડા સાજીખાર મેળવી મૂકયા હાય તા વધારે જલદી
For Private and Personal Use Only