________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષરોગ
૮૯
ધક, રથયું, હરતાલ, મનસીલ, પારે, બદાર, કાળાં મરી, એલચી, ચિનીકબાલા અને ટંકણારૂ એ સર્વ સરખે વજને લઈ, બારીક ખલ કરી ધુપેલમાં, કરંજિયામાં અથવા કોપરેલમાં મેળવી ચેપડવું, જેથી ખસ, ચાંદાં વગેરે મટે છે.
કેદ–વૈદ્ય નંદરામ પ્રાગજી–નાગેશ્રી ૧. ગલગંડ તથા કંઠમાળના ઉપાયઃ- સરસવ, સેકટાની છાલ (સરગવાનાં મૂળની), અળસી, મૂળાનાં બી, ચિત્રકમૂળ, સાપની કાંચળીની ભસ્મ એ સર્વનું ભારીક ચૂર્ણ કરી લીંબુના રસમાં અથવા છાશમાં કે આકડાના દૂધમાં ઘૂંટી ઘાટે લેપ કરી લગાવવાથી ગ્રંથિને ફેડી નાખે છે. આ લેપ ગ્રંથિને ફેડી નાખવામાં ઘણો જ ઉત્તમ છે.
૨. ઉપરની ચીજોનું સમભાગે કરેલું ચૂર્ણ તેલા ૨, મરી તેલે , નેપાળાની મીંજ તેલ , બાવચી તેલે હો, હિંગુલ તેલ , બારીક વાટી સરસિયું તેલ તેલા ૮ ભાર લઈ ગરમ કરી તેમાં મીણ તેલા ૨ નાખી પિગાળી ચૂર્ણ મેળવી મલમ કરે. આ મલમની પટ્ટી ગલગંડ, કંઠમાળ અને હરેક નહિ ફૂટતાં દર્દો ઉપર વગાવવાથી તે ગ્રંથિને ફાડી નાખે છે.
૩. ઘાાં તથા ચાંદાં રઝાવવાને મલમઃ-તલનું તેલ તેલા ૧૦ અને મીણ તેલા ૨ લઈ, પ્રથમ તેલને કડાઈમાં ગરમ કરી તેમાં લીંબડાનાં પાનને તથા ખીજડીનાં પાનને પાંચ પાંચ તેલા રસ નાખી ફીણ બેસી જઈ તેલ સિદ્ધ થાય એટલે ગાળી લેવું. પછી તે તેલને પાછું કડાઈમાં નાખી તેમાં મીણ મેળવી એગળી ગયા પછી રાળ તેલ , બેરજા તેલ વા, લેબાન તેલે છે, રસકપૂર તોલે છે, મેરથથુ વાલ ૧, હીરાદખણ તેલ , ગાયના શિંગડાની રાખ તોલે તો, બેદાર લે છે અને સિંદૂર તેલે
For Private and Personal Use Only