________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપ...દેશ-ફિર’ગરાગ અને તેના ઉપદ્રવો
૮૬૫
૨. ગંધકનું ઘી ચાંદી ઉપર ચેાપડી, તેના ઉપર કઇ સફેદા તથા હીરાદખ્ખણુની ભૂકી ભભરાવવી. આ ઉપાય! અમે લાંમા વખતથી ખાસ અજમાવેલા છે.
૧૫-વૈદ્ય મનસુખલાલ લલ્લુભાઇ–સુરત
શુદ્ધ હિં’ગળેાક ૬, માથુ દૃ, સૂંઢ પ, મરી ૫, પીપર ૫, હરડેŁળ પ, બહેડાંદળ પ, આમળાં ૫, માયાં ૫, નાગકેશર ૫, અજમા ૫, ખેારાસાની અજમા ૫, અજમેાદ ૫, લાલ સાપારી ૬ અને લાડુભસ્મ ૬ ભાગ લઈ, એ સર્વાંનું ચૂર્ણ કરી એક મળ્યુ લીંબુનેા રસ એક મહિના સુધીમાં પાઈને ખલ કરવા. પછી ચણીએર જેવડી ગાળી મનાવવી. મેટી ઉંમરના માણસને સવારસાંજ એકેક ગાળી ઘીમાં આપવાથી વિસ્ફોટક, ટાંકી, પ્રમેહ, ચાંદાં વગેરે ચામડીનાં દરદો મટી જાય છે. પરેજીમાં હિંગ, મરચાં, તેલ ખટાશ, વાલ, વટાણા, કેળું અને કાળું વગેરે ખાવુ નહિ.
૧૬-બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી
ગળેાના રસ ટાંક ૪, લીમડાના રસ ટાંક ૪, હેરડાં, પીપળીમૂળ, આમળાં, કાળી મૂસળી, ધેાળી મૂસળી, ધાણા, સૂઠ, ગજપીપર એ એકેક ટાંક લઈ ઝીણાં વાટી, જૂના ગાળમાં પાવલીભારની ગેાળી વાળી દિવસમાં એક વાર સવારે ખવડાવવાથી ગરમી મટી જાય છે.
૧૭–વૈદ્ય ધીરજલાલ માણેકલાલ-વડાદરા
ધોળી અથવા લાલ કરેણનું મૂળ પાણીમાં ઘસી લેપ કરવાથી ઉપદંશ ઉપર ઘણીજ અજબ રીતે અસર કરે છે.
૧૮-ગ’ગાદાસજી સેવાદાસજી–સુરત
સોપારી ન’ગ ૮ અને સૂકા (તમાકુ) ૨ પૈસાભાર લઇ બન્ને
આ. ૨૮
For Private and Personal Use Only