________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદંશ-ફિર’ગરાગ અને તેના ઉપા ૬૧
૭-વૈદ્ય પ્રાણલાલ દોલતરામ-કપડવણજ
ઉપદે શ સંધિવાઃ-કેશરાદિ વટી ( ભાવપ્રકાશ ) ની સાથે બૃહદ્ મંજીષ્ઠાદિ કવાથ આપવા અને જો સાંધા બહુ રહી ગયા હાય તા ક્વાથ ન આપતાં કેશરાદિવટી સાથે ચેાપચીની આદિ ચૂર્ણ (નિશ્ર’ટુ રત્નાકર) આપવુ. બેત્રણ દિવસે સીઢી આવળ ૨ ભાગ, વરિયાળી ૧ ભાગ, જેઠીમધ ૧ ભાગ, સાકર ૧ ભાગ અને મજીઠ ૧ ભાગ લઈ તેના જીલાખ આપવા, સાંધા ઉપર ચાપડવા માટે નારાયણ તેલ પણ આપી શકાય છે. આથી દરદ મટી ઘણું સારું' પરિણામ આવે છે.
ચાપડવા માટે:-રસકપૂર, સેાપારીની રાખ, હિંગળાક, માયાં અને કાથે, સરખે વજને લઈ બારીક વાટી, માખણ અથવા ધેાયેલા ઘી સાથે મેળવી ચેાપડવાથી મટે છે.
૮-વૈદ્ય મણિશ’કર ભાનુશ’કર-વલસાડ
ઉપદ શહેર વટી:–રસકપૂર તાલે ॰ા, ઇલાયચી તે લેા ા, કાળી દ્રાક્ષ તાલે રા, લવિ’ગનાં ઉપરનાં ફૂલ તેલેા ના લઇ, પ્રથમ રસકપૂરને ખૂબ ખલી ખીજી વસ્તુઓ મેળવી કાળી દ્રાક્ષના ઠળિયા કાઢી મેળવી ચણા જેવડી ગાળી કરી, સવારે એક ગાળી દરાજ ગોળ-ઘીમાં ચાટવાથી ચાંદી, વિસ્ફોટક, નવીન પ્રમેહ વગેરે મટે છે. ખારાકમાં શ્રી, સાકર, દૂધ તથા રોટલી સિવાય કાંઇ પણ ખાવું નહિ. ગાળી સાત દિવસથી વધારે ખાવી નહિ, જરૂર પડે તેા થે।ડા દિવસ બંધ રાખી પછી શરૂ કરવી.
૯-વૈદ્ય જમિયતરામ કેશવરામ–મુ અઇ
૧, ઉપદંશ માટેઃ-સેાનાના વરખ તાલા ૦, સિંધવખાર તાલા ૫, મનસીલ વાલ ૭, રસસિંદૂર લાલ ૭,ઘેાડાવજ તાલા પ,લઈ સિ’ધવ તથા સેાનાના વરખને સાથે મેળવી ઘૂંટી મનસીલ, રસસિ
For Private and Personal Use Only