________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુકદેષ, શીતપિત્ત, વિસર્ષ તથા વિસ્ફોટક ઉપ
-
-
-
લઈ, પ્રથમ હિંગળક અને ગંધકને બારીક વાટી, બાકીની તમામ ચીજોનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી, પાણીમાં ત્રણ ભારની ગળી વાળવી. દરરોજ ૧ થી ૨ ગેળીને ભૂકે મેંમાં નાખી ઉપર કઢેલું દૂધ પીવું; જેથી વીર્યનું સ્તંભન થાય છે.
૩. હેમરસાયન –સેનાના વરખ કે સુવર્ણ ભસ્મ, આમળાંનું ચૂર્ણ અને ચેખો રસાલ લઈ ત્રણેને સાથે મેળવી તેમાંથી ત્રણ વાલ મધ સાથે ચાટી, ઉપર ગરમ કરેલું દૂધ પીવું. આ દવાનું બે માસ સુધી સેવન ચાલુ રાખવાથી જે માણસનું શરીર તદ્દન સુકાઈ ગયું હોય અથવા ધાતુની ક્ષીણતાને લીધે મરણતુલ્ય થઈ ગયે હોય તે પણ તે સાજો થઈ જાય છે.
૪. શિલાજતુ પ્રોગ રસ-શિલાજિત, વાવડિંગ, લેહભસ્મ, હરડે, પારદભસ્મ ને સુવર્ણ માક્ષિકભમ એ સર્વ સમભાગે લઈ મેળવી ખરલ કરી, મધ તથા ઘી સાથે ચગ્ય માત્રાથી સેવન કરવું. જે માણસનું શરીર દૂબળું થઈ ગયું હોય અને ધાતુ સુકાઈ ગઈ હોય તેનું શરીર પંદર દિવસમાં ભરપૂર તથા પુષ્ટ થાય છે.
૫. વિલાસિની વલ્લભરસ-શુદ્ધ પારે, ગંધક અને ધંતૂરાનાં બીજ લેવાં. પછી પારે તથા ગંધક એક ભાગ અને ધંતુ તાનાં બી બે ભાગ લઈએ ત્રણેને ખરલમાં નાખી ધંતૂરાના તેલમાં ખરલ કરી વાલ વાલની ગોળી વાળવી. એક ગોળી સાકર સાથે સાંજે ખાવી જેથી પ્રમેહ મટે છે, વીય બંધાય છે અને શક્તિ, આવે છે. આ રસને કામિનીદપદ્મ રસ પણ કહે છે.
૬. સતામૃત લેહ-લેહભસ્મ, હરડેછાલ, બહેડાં છાલ, આમળાં તથા જેઠીમધ એ સર્વ સમભાગે લઈ વાટી બે આનીભાર માત્રા મધ તેલ ૧ અને ઘી તેલા વા માં મેળવી ચાટી ઉપર દૂધ પીવું. આથી ધાતુ પુષ્ટ થાય છે અને આંખના રોગને મટાડે છે.
For Private and Personal Use Only