________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુકદેોષ, શીતપિત્ત, વિસર્પ તથા વિસ્ફોટક ૮૩૩
૩-વૈદ્ય બાળકૃષ્ણ રત્નેશ્વર-સુરત
૧. ગજાનંદ વટીઃ-શુદ્ધ ઝેરકચૂરા તાલે ૧, શુદ્ધે વછનાગ તેાલા ૧, સૂડ તેલા ૧, મરી તાલે ૧, પીપર તેણે ૧, હરડેઠળ તાલા ૧, બહેડાંકળ તેલા ૧, આમળાં તાલે ૧, એળિયા તાલા ૩, કહુ શેકેલુ તાલા ૬ અને હિંગળેાક તાલા ૨, એ સર્વને વાટી વસગાળ કરી પાણીમાં વાટી વટાણા જોવડી ગોળી કરી આપવાથી તાવ પછીની નબળાઈ, પેટમાંના વાયુ તથા મધકાષને મટાડે છે. દૂધ સાથે આપવાથી નબળાઇને મટાડે છે.
ર. કસ્તૂરી ટી-હિંગળાક, કેશર, જાવંત્રી, જાયફળ, લિવ’ગ, એલચી, અકલગર, ધેાળાં મરી અને પીપર એ સવે એક એક તાલા, કસ્તૂરી વાલ૪, અબરવાલ ૪,સેાનાના વરખ નંગ ૫૦ અને રૂપાના વરખ નંગ ૫૦ લઈ, સર્વને ખાંડી વસ્ત્રગાળ કરી કસ્તૂરી વગેરે મેળવી, ચેવલી પાનના રસમાં અગિયાર દિવસ ઘૂંટી અડધા મગ જેવડી ગેાળી વાળવી. આ ગોળી દિવસમાં ત્રણ વાર દૂધ સાથે આપવાથી શક્તિ આવે છે અને કમર દુખતી તરત નરમ પડે છે. શક્તિ લાવવા માટે તે। . આ ગોળી વીજળી જેવુ કામ બજાવે છે. એ ગોળીથી વાયુ અને શરદીના વ્યાધિઓ દખાય છે શ્વાસ તથા ખાંસી ઉપર પાનની બીડી સાથે આપવાથી ચમત્કારિક રીતે કામ મજાવે છે.
૩. કામદેવ રસઃ-અભ્રકભસ્મ, તામ્રભસ્મ, લાડુભસ્મ, નાગભસ્મ, ચદ્રોદય, કૈસર, જાવ’ત્રી, તમાલપત્ર, અીણ, લવિંગ, એલચી, કકાલ, નાગકેશર, જાયફળ, ચિનીકખાલા અને સમુદ્રશેષ, એ સનુ વાટી વસ્ત્રગાળ ચૂરણ કરી ઝીણું ઘૂંટી તેમાં મધ, સાકર અને અકલગરાનું ચૂરણ મેળવીને એક એક વાલની ગાળીએ કરવી. તેમાંથી દૂધ-સાકર સાથે એક ગૈાળીનું સેવન કરવાથી શરીર
આ છ
For Private and Personal Use Only