________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુકદેષ, શિતપિત્ત, વિસર્પ તથા વિસ્ફોટક ૮૩૧
જંગલી અડદ, શતાવરી, ગળોસત્વ, વડની કૂંપળ, કાકડાશિંગ, ધળી મૂસળી, કવચ, ગોખરુ, સૂંઠ, વડગૂંદાં, બળબીજ અને એખરે એ સઘળું સરખે વજને લઈ વસ્ત્રગાળ કરી, તેની બરાબર સાકરને ભૂકો મેળવી, આ વાજીકર ચૂર્ણ દરરોજ સવારે ના તેલ લઈ મધમાં ચાટી ઉપર એલચી તથા સાકર નાખીને ગરમ કરેલું દૂધ પીવું, તેથી ધાતુની વૃદ્ધિ થાય છે.
૨. મસળી ચૂર્ણ –ળી મૂસળી તેલા ૨, પંજાબી સાલમ તેલે ૧, તુલસીનાં બીજ તેલે ૧, વડના સૂકા ટેટા તેલ ૧, શતાવરી તેલ ૧, સૂઠ તોલે ૧, જેઠીમધ તોલો ૧ તથા એલચી તેલ ૧ લઇ, એ સર્વને ખાંડી વસ્ત્રગાળ કરી, તેલે . સવારસાંજ ઘી અને સાકર સાથે ચાટી, ઉપરથી દૂધ પીએ તે શક્તિ વધે છે.
૩. ધીરજવટીઃ–પીપર તેલ ૧, લવિંગતેલ ૧, અકકલગ તાલે ૧, તમાલપત્ર તેલે , ચિનીકબાલા તાલે છે, જાવંત્રી તોલો , જાયફળ તેલ ના, કેશર તોલે છે, તજ તેલે છે, કે તેલ ૧, સેનાના વરખ નંગ ૨૦, ચાંદીના વરખ નંગ ૫૦, રુમીમસ્તકી તોલે ના, ધોળાં મરી તેલે મા, હિંગળોક તોલા ૨, વછનાગ તોલે છે, કસ્તૂરી વાલ ૪, અંબર વાલ ૨, બરાસ તેલ વા એ સઘળાં વસાણાં ખાંડી હિંગળક અને વરખ મેળવી, પાનના રસને બે અને તુલસીના રસને એક તથા આદુના રસને એક પટ આપી, બાદ તેમાં કરતૂરી, અંબર અને બરાસ મેળવી, એક દિવસ ફરીથી ઘૂંટી મારી જેવડી ગોળી વાળવી. ત્યાર પછી દિવસમાં બે વાર અકેક ગેળી મધમાં ચટાડવાથી શરીરમાં શક્તિ આપી, વાયુને મટાડી, અશક્તિ, મંદતા અને જ્ઞાનતંતુની નબળાઈને મટાડે છે. આ ગોળી ગ્ય અનુપાન સાથે આપવાથી સઘળા રેગોને મટાડે છે.
For Private and Personal Use Only