________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
- -
-
તેમ ચામડી તરતજ સડી જાય છે. તેવી અવસ્થામાં ધળ મલમ પાતળા કપડા ઉપર ચોપડી દરદ ઉપર વળગાડ; એટલે પાંચદશ મિનિટમાં તે મલમ શેષાઈ જઈ કપડું કરું પડી જશે. પછી તરત બીજો એજ મલમ ચેપડી ફરી કપડું લઈ મલમ ચોપડી ઉપરાછાપરી પટ્ટી બદલતા જવી. જેમ જેમ પટ્ટી બદલાતી જશે તેમ તેમ ઠંડક વળતી જશે અને દરદ મટતું જશે. આ પ્રમા
ની ચિકિત્સા કરવામાં નહિ આવે, તે આખરે પગને કપાવ્યા સિવાય બીજો કોઈ પણ ઈલાજ નથી.
व्रण तथा नाडीव्रणना केटलाक उपायो
–ડૉક્ટર ભાઇલાલ કપૂરચંદ શાહ-નાર ૧. ગ્રંથિ-ત્રણ–પ્લેગની ગાંઠ-ગળ, ગૂગળ, કબૂતરની અઘાર અને કળીચૂને એ ચારે સમભાગે લઈ ગેળીઓ વાળી એક અથવા બે ગોળી પાણીમાં ઘસી ગાંઠ, વ્રણ તથા પ્લેગની ગાંઠ ઉપર પડવાથી ગમે તેવું સખત દરદ હશે તે પણ વેરાઈ જશે અથવા ફાટી જશે. ફાટી ગયા પછી નીચે લખેલા મલમની પટ્ટી મારવાની રુઝાઈ જશે.
૨. ગૂમડાને અકસીરમલમ-રાળ, મીણ અને તેલ ત્રણે સરખે વજને લઈ પ્રથમ મીણ અને તેલને ગરમ કરી, મીણ ઓગળી જાય ત્યારે રાળ નાખી થોડી વાર અગ્નિ પર રહેવા દઈ નીચે ઉતારી લેવું. પછી પાણી નાખી ફીણવું જેથી સરસ મલમ થશે. તે મલમની પટ્ટી મારવાથી ગાંઠે ફાટીને રુઝાય છે ભરનીંગળ વગેરે દરદ મટે છે અને દાઝેલી જગ્યાએ લગાવવાથી તે મટે છે.
ર–શાહ મણિલાલ ભીખાભાઈ–શંખલપુર ઘણુનાશક મલમ -સિંદૂર તેલે ૧, સોનાગેરુ તેલ ૧,
For Private and Personal Use Only