________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૪
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
,
,
,
,
,
,
,
નામે ઓળખીએ છીએ તેનાં મૂળ, ઇંદ્રવર્ણની જડ, મરી કંથારનું મૂળ, વજ, દેવદાર તથા સોફટાનું મૂળ, એ સત્ર ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરવું અને તે ચૂર્ણને મુલતાની માટી અથવા ગુલેઅરમાની, અને ગુલાબજળ સાથે મેળવી તેનું ચંદન જેવું પ્રવાહી બનાવી, તેમાં ઉપલું તૈયાર ચૂર્ણ નાખી ચોપડવાથી થોડા દિવસમાં કંઠમાળની ગાંઠ ઓગળી જશે અને રસેળીને પણ ફાયદો કરશે.
પ-ડૉકટર ભાઈલાલ કપૂરચંદ શાહ-નાર
અત્રેના એક માણસને બરડે પાઠું થયેલું. તેને પ્રથમ અળસીને લેટ અને ઘઉંને લોટ સરખે ભાગે લઈ, તેમાં જરા મીઠું નાખી પિટીસ ઊની કરી દિવસમાં આઠદશ વાર બાંધી એટલે પાકી ગયું. ત્યાર બાદ ચીપિયાથી વચલો ડૂચો કાઢી નાખી તે પર સાદા મલમની પટ્ટી મારી, ચાર દિવસ સારવાર કર્યા પછી આઈડેફેમ ભભરાવીને તે ઉપર જાત્યાદિવ્રતનું પહેલ કરીને મૂક્યું. એવી રીતે કરવાથી ઘા પુરાઈ ગયે ને જમીન આવી ગઈ.
૬-સાધુ ગંગાદાસજી સેવાદાસજી-સુરત ૧. કંઠમાળને ઉપાય-સિંદૂર ટાંક ૫, એલચી ટાંક ૫ તથા સાપની કાંચળી ટાંક ૫ લઈ એ સર્વને વાટી સાડીને રસમાં ઘંટી ચોપડવાથી કંઠમાળ સારી થાય છે.
૨, ચમત્કારિક મલમઃ-તમાકુને ખાર તેલે ૧, વંગણને ખાર તેલે ૧, ભેંયરીંગણને ખાર તલ ૧, આકડાને ખાર તેલ ૧, ધંતૂરાને ખાર તોલે ૧, યુરિયાને ખાર તેલ ૧, હળદરને ખાર તેલ ૧, મૂળાને ખાર તેલે ૧, મેગરીને ખાર તેલ ૧, ઝંઝેટાને ખાર તોલે ૧, કેળાંને ખાર તેલ ૧, અરડૂસાને ખાર તેલ ૧, ખાખરાને ખાર તોલો ૧, દિવેલીને ખારતે ૧, પપૈયાને ખાર તેલ ૧ અને આમલીને ખાર તેલે
For Private and Personal Use Only