________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શારોગ ને અંડવૃદ્ધિ ૧૦-વૈધ ચ'દુલાલ મુકુ’દરાય-પાટણ ૧. પ્લીહાનાશક અનુભવભિદ્ધ પ્રયાગ:-ખડસૂચાની છાલના ક્ષાર કાઢીને તે ક્ષાર અધી રતીની માત્રાથી હરરાજ ઊ’ટ ડીના સૂત્ર અથવા ગરમ પાણીમાં જમ્યા પછી, ખારાક પચી ગયા પછી અથવા સવારમાં લેવાથી ગમે તેટલી જૂની ખરેાળ હોય ત પણ સાત દિવસમાં મટી જાય છે, માત્રા 'મરના પ્રમાણમાં અધી રતીથી બે રતી સુધી લેવી.
6761
૨. પેટ વાયુથી ફૂલી જતુ હાય ! લીંડીપીપર તેાલા ૪, નસેાતર તેાલા ૪ અને સાકર તેાલા ૪, એનું ચણુ કરી માસા ૩ મધમાં આપવાથી પેટને આફરો, વાયુ વગેરે તરત મટે છે.
૩. શાથરાગના ઉપાયઃ-પુનનવા (સાટોડી) એ પ્રકારની થાય છે. એક સફેદ ફૂલવાળી તથા ખીજી લાલ ફૂલવાળી, એ બન્નેમાં સાજા ઉતારવાના ખાસ ગુણ છે; પરંતુ સફેદ ફૂલવાળી વધારે ગુણ વાળી છે. શ્વેતપુનનવા (ધેાળી સાટોડી) ના સ્વરસ તાલા ર તથા મધ માસા એક મેળવી, દિવસમાં બે અથવા ત્રણ વખત પીવાથી સાળ ઊતરી જાય છે. તેમજ તેના સ્વરસ તાવ વગેરેની ઔષધિઆમાં મેળવીને ઉપચાગ કરવામાં આવે તે વધારે ફાયદે કરે છે.
For Private and Personal Use Only
૪. સફેદ ફૂલવાળી તથા તાજી પુનનવાનું પંચાંગ શેર ના લઈ પથ્થર પર વાટી ચાર શેર પાણીમાં ઉકાળી, એક શેર પાણી અવશેષ રાખી, ગાળી તેમાં સાકર શેર ૧, સૂરોખાર તેાલા ૫, નાખી એકરસ થયા પછી કપડે ગાળી, સવારસાંજ અબ્બે તાલા પીવાથી વરસહિત સેાજા તથા વરરહિત સેાજા નિશ્ચય દર થાય છે. તે પીવાથી પેશાબ આશ થાય છે. કાઇ પણ કારણથી આવેલા સેાજાને મટાડે છે અને સાજામાં એ ઔષધથી ઘણા ગુણુ કરે છે. પથ્ય ખટાઇ, મરચાં વગેરે ગરમ વસ્તુ બંધ કરવી.