________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
પાક જેવા પાતળા પાક કરી, ઉપલું ચૂર્ણ મેળવી તેમાં અંગભસ્મ, રૌપ્યભસ્મ, નાગભસ્મ, લેાહભસ્મ, અભ્રકભસ્મ, મ’હૂરભસ્મ, રસસિંદૂર એ દરેક એકેક પલ (ચાર તેાલા) નાખી ચાસણી કરી ઘીના વાસણમાં અથવા કાચની બરણીમાં ભરી રાખવા. આ યાગરાજ ગૂગળ એક શાણુની માત્રાથી રાસ્નાદિક કવાથ સાથે આપવાથી તમામ વાતરોગને મટાડે છે, રાસ્નાદિ ક્વાથ નીચે પ્રમાણે છેઃ—
૫. રાસ્નાદિ કવાથ-રાસ્તા, ગોખરુ, એરડમૂળ, દેવદાર, ગળા, સાટેાડીનું મૂળ અને ગરમાળાના ગોળ એ સર્વ સમભાગે લઈ વાથ કરી એ ક્વાથની સાથે યેાગરાજ ગૂગળ આપવા,
૬. મહારારનાદિ ક્વાથઃ-રાના બે ભાગ, ધમાસા, બળદાણાનું મૂળ, એરડમૂળ, દેવદાર, ષડકા, ઘેાડાવજ, અરડૂસી, સૂંઠ, હરડે, ચવક, નાગરમેથ, સાટોડીનું મૂળ, વરધારા, વરિયાળી, ગોખરુ, આસન, અતિવિષ, ગરમાળાનો ગોળ, શતાવરી, લી’ડીપીપર, કાંટારિયા, ધાણા, ઊભી રીંગણી અને બેકી રીંગણી એ સવ સરખે વજને લઈ કવાથ કરી, એર’ડ તેલ અથવા નીચે લખેલુ અજમેદાદિ ચૂર્ણ અથવા તા ચેાગરાજ ગૂગળ સાથે આપવાથી વાતરાગ મટે છે.
૭. અજમાદાદિ ચૂર્ણ:-અજમેાદ, વાવડિંગ, સિધવ, દેવદાર, ચિત્રા, પીપરીમૂળ, વિરયાળી, લી'ડીપીપર તથા મરી એ નવ ઔષધ એકેક તાલા તથા હરડે પાંચ તાલા, વરધારા તાલા ૧૦ અને સૂઠ તાલા ૧૦, એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, ગરમ પાણી સાથે પાવાથી તમામ વાતરોગને મટાડે છે. વિશેષમાં રાસ્નાદિ ક્વાથ સાથે આપ ું.
૮. આસન તાલા ૦૫, સાકર તથા દીમાં સવારે ખાવાથી વાતરોગ મટે છે.
For Private and Personal Use Only