________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધારાગ
૬૯૯
૨. આસન અને વરધારા એ બન્નેનુ ચૂર્ણ કરી તેમાં આખે અસાળિયા મેળવી દૂધમાં ખીર કરી પીવાથી કમર તથા શરીરનું પકડાઈ જવુ તેમજ કળતર મટે છે.
૩. સરસડાનાં પાન, નિગટનાં પાન, અકાલનાં પાન, આવળનાં પાન અને લીમડાનાં પાન એ સર્વને આફી રહી ગયેલા સાંધા ઉપર આંધવાથી સાંધા છૂટે છે.
૪. ઈંદ્રવરણાનાં મૂળ તાલે ૧૫ અને કાળાં મરી તેલે ૧, અધકચરાં ખાંડી ત્રણ ભાગ કરી, દરરાજ એક ભાગના ૨૦ તાલા પાણીમાં ચતુર્થાંશ પાણી રહે ત્યાં સુધી કવાથ કરી ગાળી તેમાં ગાળ તાલા ૧૫ મેળવી પાવાથી ઉપઢ'શ કે સધિયાથી ઝલાયેલા સાંધા તરત છૂટે છે.
૨૧-વૈદ્ય ભૂરાભાઇ આધવજી ત્રિવેદી-ભાદરાડ
ધનુર્વાસુ માટે કવાથઃ-લસણ, પીપરીમૂળ, ષડ્કચૂરા, રિચાતુ’, સૂંઠ, ભારંગ, પુષ્કરમૂળ તથા અકલગરા એના કવાથ મનાવી પાવાથી ધનુર્વાયુ મટે છે.
ધનુર્વાયુ તથા આંચકી-સૂંઢ અને દાળિયાના ખરડકરવા. બેશુદ્ધિ હાય તે ડુંગળીના રસના ખરડ કરવા. કેશર, જાવત્રી અને પીપળાની વડવાઈ વાટીને પાવાં. જે બહુજ ખે'ચ હાય તે અફીણ નાખવુ. દાંત ખ'ધાઇ ગયા હોય તે સૂઢ અને મરેઠી દાંતે ઘસવાં અને સહેજ નાકના પવન બંધ કરવા. આદુના રસ ’ મધ નાખી પાવા, તાવ હાય તા ગ્રંથાદિ કવાથ બનાવીને પાવે. ૨૨-રાજકાટના એક વૈદ્યરાજ
હરીતકી ગુટિકા:-મેાટી હરડેના નાના કટકા કરી, તેને થેારના દૂધમાં એક રાત પલાળી, બીજે દિવસે સવારમાં વાટી વાલ
For Private and Personal Use Only