________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૧૫-વૈદ્ય નાશંકર હરગોવિંદ અવયું–બારડોલી
૧. એળિયે, બળ,દિકામલી, ગરણીનાં બીજ, કમળકાકડીને મગજ, ઈગરાને મગજ, ઇંદ્રજવ, ઇંદ્રાવરણની જડ, વાયવડિંગ, સુંઠ, સિંધવ, કપૂર, તજ, રેવંચીને શીરે અને લિંબોળી એ સર્વે સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, પાણીમાં વાટી વટાણું જેવડી ગળી વાળી, રેગનું બળાબળ જોઈ પાણી સાથે આપવાથી કમર, સાંધાને દુઃખાવે, નળબંધ વાયુ, ખાંસી, કરમ, ઊલટી, ચૂંથારો એ સર્વને મટાડે છે અને વાટીને પાવાથી બાળકની પણ સસણી મટે છે.
૨. અદિતવાયુ-પપીતાને મધમાં ઘસીને દિવસમાં ત્રણ વખત પાવાથી અર્દિત વાયુ મટે છે. રેગનું પથ્ય પળાવવું.
૧૬-ડૉકટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ ૧. વાતહરસ-શુદ્ધ મનસીલ, હિંગળક, પીપર, લવિંગ અને જાયફળ એ સર્વને બારીક વાટી આદુના રસની સાત ભાવના આપી વટાણા જેવડી ગોળી વાળી દિવસમાં ત્રણ વખત બબ્બે ગળી આપવાથી સર્વ પ્રકારના વાતરોગ, ગુલમ અને આધમાન વગેરે ઉપદ્રવ મટે છે.
૨, સૂંઠ, ટંકણું, સિંધવ, હિંગ એ ચારે વસાણાં સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી, સેકટાની અંતરછાલના રસમાં ગળી વાળી, જમ્યા પછી ખાવાથી અજીર્ણ મટાડે છે, ભૂખ લાગે છે તથા સર્વ પ્રકારના વાયુને મટાડે છે.
૩. ઝેરકચૂરાનું ચૂર્ણ-અજમે શેર ૧,ઝેરકચૂર શેર ૧, લઈ ગાયના મૂત્રમાં ત્રણ દિવસ પલાળી ઉપરથી છોડાં તથા અંદરથી જીભ કાઢી સાફ કરી ઘીમાં તળી તેમાં સુંઠ તલા ૫, સિંધવ
For Private and Personal Use Only