________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયરેગ
આદુને રસ અને લસણને રસ એ ચાર પ્રકારના રસ મળી તે ૧ થાય. તેમાં અર્લની છાલ તોલે છે ઘસીને બેજ વખત પાવાથી ધનુર્વાયુ મટે છે; પણ એ ઉપાયે જલદી કરવા જોઈએ.
-વૈદ્ય ભેળાનાથ નર્મદાશંકર સ્માર્ત-સુરત ભલાતકપાક:-ભિલામાં શેર , અજમે શેર છે અને જમોદ શેર , ખુરાસાની અજમે શેર વા,ચોપચીની તેલા ૨, આસન તેલા ૨ અને રાસ્તામૂળ તેલા ૨ એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, તેમાં મધ શેર ૦૧, ઘી શેર ૦૧ તથા ગળ શેર છે મેળવી ડબ્બામાં ભરી રાખવું. માત્રા તોલો ૦ થી ૧ આપવાથી સંધિવા વગેરે વાતવ્યાધિને મટાડે છે.
ઉ–વૈધ નૂરમહમદ હમીર–રાજકોટ ૧. ગૃધ્રસીવાયુ માટે નગેડનાં પાનને કવાથ દશબાર દિવસ પાવે અને વાતરોગનું કઈ પણ તેલ મસળવા આપવું.
૨, સંધિવા માટે દેશી ચેપચીનીને કેઈ ચણકોપ પણ કહે છે અને અમે એને જંગલી દ્રાક્ષનાં મૂળ કહીએ છીએ. તેને વાટી ચૂર્ણ કરી દિવસમાં ત્રણ વાર દૂધમાં પાંચ પાંચ આનીભાર દશ દિવસ પાવથી સંધિવા મટે છે.
- ૮-વૈદ્ય નંદરામ પ્રાગજી-નાગેશ્રી
૧. સમીર ગજકેસરી તેલ –આકડાનાં પાનને, એરંડાનાં પાનને, ધંતૂરાનાં પાનને, કડવા સેકટાનાં મૂળની છાલને, પરબળિયાનાં પાનને, ઝાળનાં પાનને અને ખરસાણી થારની પીળી ડાંડલીને (પુટપાકથી કાઢેલ રસ) આ આઠ વનસ્પતિને રસ પાંચ પાંચ તોલા લઈ લસણનો રસ તેલા ૪ લે. સરસિયું તેલ શેર ૪ લેવું. પ્રથમ સરસિયું તેલ કઢાઈમાં નાખી ઉપર જણાવેલ સર્વ
For Private and Personal Use Only