________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા ભાગ-૨ જે
-
-
-
રહે એટલું બનાવવું. પછી તે ભૂકાને એક ગોળે કરી એક દિવસ વાસી રાખી મૂકો. બીજે દિવસે તે ગેળાને ખૂબ ખાંડી તેની બેર બેર જેવડી ગોળી બનાવવી. આ ગોળી પાણીમાં ઘસી સાંધાનો દુઃખાવે, કોઈ પણ જગ્યા પર વાગવાથી,ભાંગવાથી, કાંઈ કરડવાથી અથવા રસ આવવાથી સોજો આવ્યા હોય, તે ઉપર પડ વાથી તરત ફાયદે કરે છે. જે આ ગેળીમાં પાણી વધારે પડશે તે એ ગોળી સુકાયા પછી ઘસવાને સહેલી અને વજનમાં હલકી તથા પિચી બનશે. તેવી પિચી ગળી બરાબર કામ કરશે નહિ, પણ બરાબર માફકસર પાણી પડવાથી જે ગોળી બનશે, તે કઠણ વજનદાર અને ઘસવામાં મુશ્કેલ જણાશે, પણ તે ગેળી ઘસીને ચોપડવાથી તરત ફાયદે પડશે. આ ળી ચાંદે પડી શકાય છે, રસ પર ચેપડાય છે, આંખ દુખવા આવી હોય તે ઘસીને આંખની આસપાસ પડાય છે. કાનમાં ચસકા મારે ને કાનમૂળિયાં ફૂલ્યાં હેય તે તેના પર પણ પડાય છે. એકંદરે જ્યાં જ્યાં ચેપડવાની જરૂર જણાય ત્યાં ત્યાં સામાન્ય રોગોમાં ચેપડવાથી અદ્દભુત કામ કરી બતાવે છે.
પીળે ખરડ:–રેવંચીની ખટાઈ શેર એક તથા શેરી - બાન શેર એક એ બેઉને ખાંડી વસ્ત્રગાળ કરી, પાણીમાં વાટી ગરમ કરી દુખતા સાંધા તથા ફૂલતા સાંધા ઉપર પડવાથી ઘણે ફાયદો કરે છે.
કચૂરાદિ ગુટિકા-ઝેરકચૂર શેર બે લઈ તેને મૂત્રમાં ડૂબતા પલાળવા. બીજે દિવસે તે મૂત્ર કાઢી નાખી બીજું ઉમેરવું. એવી રીતે બેતાળીસ દિવસ સુધી દરરેજ મૂત્ર બદલતાં જવું અને કચૂરાને રાતદિવસ તડકે તથા ઝાકળ દેવાં. તેંતાળીસમે દિવસે તે કચૂરાને મીઠા પાણીમાં ધોઈ નાખી, તેના ઉપરની છાલ કાઢી
For Private and Personal Use Only