________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ટ
શ્રીઆયુર્વેદ નિષ્ણધમાળા-ભાગ ૨ જો
સુખડ, કાળેા છડ, વજકાવલી, જટામાંસી, સિંધવ, આસન, કાંસકીનાં મૂળ, રાસ્ના, વરિયાળી, દેવદાર અને તગર એ ઔષધા આઠ આઠ તેાલા લઇ ખાંડી વસ્ત્રગાળ કરી દશ શેર દૂધમાં મેળવી રાખવું. જ્યારે શતાવરીના ઉકાળેા મળી જાય ત્યારે દૂધવાળે! કલ્ક નાખીને કાળવુ'. ઊકળતાં ઊકળતાં તે ઉકાળા બળી જાય અને દૂધના માવા થઇ તેના દાણા છૂટા પડે ત્યારે તે તેલ ગાળી લેવું, પણ આ તેલ મનાવતાં દૂધના દાણા પડ્યા પછી તમામ તેલ ઉકાળાના સત્ત્વમાં અને દૂધના માવામાં એવુ મળી જાય છે કે, નિતારીને અથવા નિચાવીને લેવા જઈએ તેા ચેાથા ભાગનું' પણ હાથ આ વતું નથી. એટલા માટે આપણી મરજી લાયક પાક થાય અને તેલ ટુ' પડે કે તેમાં એ મણુ પાણી નાખીને, બેત્રણ ઊભરા આવે એટલુ ઉકાળી ઠંડું પડવા દેવુ, એટલે તમામ તેલ, પાણી ઉપર તરી આવશે. તે હાથ વતી બીજા વાસણમાં કાઢી લઈ, તે વાસણને તાપ પર મૂકી, પાણીના ભાગ મળી જાય તેટલું કકડાવી, કપડે ઠંડું પડડ્યા પછી ખાટલીમાં ભરી લેવુ'. એ તેલમાંથી દરરેાજ અર્ધા તેાલાને આશરે ગરમ પાણી સાથે અથવા ગરમ દૂધ સાથે પાવાથી ઝાડા થઇ ગયેલા માણસને તથા આંત્રવૃદ્ધિવાળાને તથા જેનું પેટ ચરખીથી ફૂલી ગયું હોય તેને ઘણા ફાયદા કરે છે. માથાના અત્ય’ત દુખાવામાં એનાં ટીપાં નાકમાં મૂકવાથી ફાયદો થાય છે. સ્ત્રીઓને ચેાનિશૂળ, પીડિતાવ તથા ચેનિમાર્ગના દીધ રમ હાય તે। આ તેલનાં પૂમડાં લેવાથી ફાયદે થાય છે. તેવી રીતે શરીરે ચેાળવાથી કાળેા કાઢ મટે છે. અને વાયુથી રહી ગયેલા રાગીને બહુજ ફાયદા કરે છે. એ તેલ વાસી થવાથી રસ અન્નલતું જણાય તા પાછું' તપેલીમાં કાઢી, ફરી ગરમ કરી લેવાથી તાજી' મની જાય છે. મૂળ શારંગધરના પાઠમાં કાંઈક ફેરફાર કરી ઉપર લખ્યા પ્રમાણે આ તેલ અમે તૈયાર કરીએ છીએ,
For Private and Personal Use Only