________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુરાગ
-
-
અમારા અનુભવમાં આવેલી છે, તે પ્રકટ કરવાનું દુરસ્ત ધારી નીચે પ્રમાણે જણાવીએ છીએ – - ભિલામાની ગેળ-મિલામાં તેલ ૮, ગોળ તેલા પ, પીપળીમૂળ તેલે ૧, પીપર તેલે ૧, અકલગરે તેલ ૧, સુંઠ તેલ ૧ અને માલકાંકણ તેલ ૧ એ સર્વ વસા-ને વાટીને ગેળમાં બોર જેવડી ગળી કરવી. રોગીનું બળ જોઈને એકેક અથવા બેબે ગળી સાંજ સવાર પાણી સાથે ખવડાવી, તે રોગીને તેલવાળા પદાર્થો પુષ્કળ ખવડાવવા; પણ ઘી, દૂધ, ગળપણ બિલકુલ આપવાં નહિ. તેલ જેટલું વધારે ખવાશે તેટલું વધારે ફાયદે કરશે અને ગળપણ, દૂધ, ઘી ખાશે તે રોગ વધારે થશે. ખટાશ ખાવા દેવી નહિ. રાઈને વઘાર કરેલ હોય અથવા જેમાં રાઈ આવતી હોય તેવા પદાર્થ ખાવાથી આખે શરીરે રાઈ જેવડી ફેલ્ફીઓ ફૂટી નીકળશે, એ ગોળી ખાવાથી સંધિવા, ગઠિયે વા તથા કમરને વા મટે છે.
લવિંગાદિ ગૂગળની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર ખાવાથી વાયુથી થતી કળતર મટે છે, ભૂખ લાગે છે, ખાધું પચે છે અને પેટનાં આંતરડાંમાં ભરાયેલા વાયુને મટાડે છે.
પધ્યાગગળ –ગૂગળ મણ અર્થો, હરડેરળ શેર દશ, બહેડાંદળ શેર પંદર, આમળાં શેર દશ, ગળો શેર દશ, એ સર્વને એકઠાં કરી અને સોળ મણ પાણીમાં ઉકાળી, અધું પાણી બળી જાય ત્યારે નીચે ઉતારી કપડા વતી ગાળી, પછી હરડેદળ શેર દેઢ, બહેડદળ શેર દેઢ, આમળાં શેર દેઢ, સૂંઠ શેર અર્ધો, પીપર શેર અધે, વાવડિંગ શેર અર્થે, નસોતેર શેર , નેપાળે શેર , ગળે શેર અર્થે એ સર્વે વસાણાંને ખાંડીને સળગણા પાણીમાં ઉકાળીને ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે કપડાથી ગાળી, તે
For Private and Personal Use Only