________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુરેગ
398
આંખમાં રહેલા અપાનવાયુ આંખમાં રહેલા મળને ચીપડાના રૂપમાં અને મને વિકારથી આંખના સાંધામાં રહેલી માંસપેશીઓમાંથી છૂટા પડેલા પાણીને બહાર કાઢી નાખવાનું કામ કરે છે. ઉદાનવાયુએ ખેચેલા ભ્રાજકપિત્ત અનેરસગકફનાં તત્ત્વાને સમાનવાયુ સરખે ભાગે વહેંચી આપે છે, તે સરખે ભાગે વહેચેલા ક-ષિત્તની જેમ જેમ સાતે ધાતુ બનતી જાય છે, તેમ તેમ પાનવાયુ તેનું પાષણ કરે છે. આંખમાં રહેલે ઉદાનવાયુ, પાનવાયુએ પેાષણ કરેલાં તત્ત્વાને જ્ઞાનતંતુઓમાં પહોંચાડી મગજમાં સ્થિર કરે છે. અને આંખમાં રહેલા બ્યાનવાયુ આખા શરીરમાં રહેલા બ્યાનવાયુમાં સ્થિત થયેલા જ્ઞાનતંતુઓને તે ખબર પહાંચાડે છે. તેવી રીતે આંખમાં રહેલ દ્રવરૂપ પાચકપિત્ત, ઉદ્યાનવાળુએ આણેલા રસને પચાવી રંજકપિત્તને પહેાંચાડે છે; જેણે કરીને ર'ગાયેલુ પિત્ત આલેાચકપિત્તને ઉત્પન્ન કરે છે, જેથી સાધકપિત્ત તેને સ્થિર રાખે છે, એટલે આલેાચકપિત્તમાં રહેલા જ્ઞાનત’તુએ રૂપતન્માત્રાના આશ્રયે રહી આખા જગતના સ્વરૂપ અને ૨ગનું દર્શન કરે છે. આથી કરીને ચામડીમાં એટલે આંખની પાંપણામાં રહેલ ભ્રાજકપિત્ત વ્યાનવાયુ સાથે મળીને આકાશમાંથી આવતા સૂક્ષ્મ પણ આંખને નુકસાન કરતા પરમાણુઓ તથા ત્રસરેણુઓને અટકાવવા માટે આંખની પલકનું પાંપણા દ્વારા આકુંચન અને પ્રકુ ચન કર્યાં કરે છે અને આંખને કાન્તિવાળી અને ભીની રાખે છે. આવીજ રીતે આંખમાં રહેલા કલેદન કર્ આંખના તમામ અવચવાને સ્થિર રાખે છે, આંખમાં રહેલા અવલ અને કફ આંખના દરેક ભાગને પાષણ આપે છે, આંખમાં રહેલા રસન કફ આંખને લૂખી પડવા દેતા નથી; આંખમાં રહેલેા સ્નેહગકફ્ આંખને ચીકણી રાખે છે અને આંખમાં રહેલા સ'શ્લેષણ કરે આંખના સાંધાઓને હલનચલનમાં સહાયકારી થાય છે. એટલા ઉપરથી ધ્યાનમાં આ
આ. ૨૨
For Private and Personal Use Only