________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરઃક્ષત, કાસ, હિકો, શ્વાસ અને સ્વરભંગ
ઉ૧
-
ગળવાથી જાદૂઈ રીતે ખાંસી મટી જાય છે. ખારી કે ખાટી ચીજ ખાવી નહિ. ૩૪-માસ્તર કેશવરામ હરિશંકર ભટ્ટ–કાપોદ્રા
૧. ઉધરસ સાકર તેલા રા, જેઠીમધને શીરે તેલા રહા, બાવળને ગુંદર તેલા રા, કેસર તેલ , ઘઉને સફેદે તે ગ, મરી તેલ ગ, (ઘઉંને સફેદે કાઢવા માટે ઘઉંને પલાળી વાટવા ને તેનું દૂધ જેવું પાણી નિતારી સૂકવવું) એ સર્વને એકત્ર કરી પાણીમાં ચણા જેવડી ગોળી બનાવવી. બેત્રણ કલાકે બબ્બે ગોળી મોંમાં રાખી રસ ગળવાથી ઉધરસ મટી જાય છે.
૨. ઉધરસને કફ છૂટો કરો -જાયફળ, જાવંત્રી, કેસર, ખેરાલ, કાથો, એલચી, લવિંગ અને ત્રણચાર નાગરવેલનાં પાન લઈ ચૂને ચોપડી આ સર્વ ચીજ બુદ્ધિથી પ્રમાણસર નાખી લવિંગ બેસી બીડું બનાવવું. ઉપર ભીનું ચીંથરું વીટાળી માટી પડી બાફવું. પછી તેના ત્રણ ભાગ કરી વાટી રસ કાઢી ત્રણ વખત પાવું જેથી ઉધરસ નરમ પડે છે અને કફ છૂટો પડે છે.
૩. બહુ ઉધરસ માટે -નાગરવેલનાં પાકાં પાન નંગ ૨૫, ખેરાલ તેલ , જવખાર લે છે, ફુલાવેલ ટંકણ તેલે વા, લવિંગ તેલે છે અને અલચી તેલ ૧ સર્વને ભેગાં ખાંડી બશેર પાણી મૂકી અડધે શેર પાણી અવશેષ રાખી ચાળી ગાળી લેવું. તેમાંથી એકેક ચમચો કલાક બે કલાકે પીવાથી બહુ ઉધરસ થતી હોય તો પણ મટી જાય છે.
૩પ-વૈદ્ય મણિશંકર જાદવજી-કાનપર લવિંગાદિવટી -લવિંગ, પીપર, અકલગર, જાયફળ, હળદર, અફીણ એ સર્વ સભાગે લઈ વાટી શ્રીફળના ગોટામાં ભરી કપડમટ્ટી કરી એક ટેપલે ભરીને છાણાં લઈ તેમાં પકાવી, તેને
For Private and Personal Use Only