________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉરઃક્ષત, કાસ, હિક્કા, શ્વાસ અને સ્વરભંગ
પ
સમાં ત્રણ અથવા ચાર વાર આપવાથી હેડકી મટી જાય છે. અ થવા મુજની ઢારી અગર જૂની કાથાની ઢારીને ચલમમાં ભરી અગર ખીડી બનાવી, તેના ધુમાડા પાવાથી હિક્કા મટી જાય છે. અથવા પીળા શ્વાસકુઠાર અર્ધી વાલ મધ સાથે બબ્બે કલાકે આપવાથી હેડકી જરૂર મટી જાય છે. જેટલા ઉપાય શ્વાસ રોગના અથવા ખાંસીના લખેલા છે, તે તમામની યેાજના હિક્કામાં પણ કરી શકાય છે, એટલે જે ઉપાયથી કાસ અને શ્વાસ મટે છે તેજ ઉપાયથી હેડકી પણ મટે છે.
ܦ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે રાગીને શ્વાસરાગ થયા હાય એટલે જેને આપણે ક્રમ કે અમૂ'અણુ કહીએ છીએ તે રાગીને ક‘ટકાર્યાંવલેહ દિવસમાં ત્રણ વાર ગરમ પાણી સાથે તાલા અર્ધાં આપવાથી ઘણા ફાયદા થાય છે. અથવા શ્વાસકુઠારરસ કે કલ્પતરુરસ અધીઁ માઁ વાલ મધ સાથે અગર ઘી સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી ફાયદો થાય છે. અથવા શ્વાસને રેગી બહુજ અકળાતા-ગભ રાતા હાય તે પાણી એક શેર તપેલીમાં મૂકી તેમાં સાકર તેાલે એક નાખી, ઉકાળતાં ચાર તેલા પાણી રહે ત્યારે પિવાય તેટલુ ગરમ પાવાથી અર્ધો કલાકલાં કફ છૂટા પડી હાંફ નરમ પડી જાય છે. આ પાણી એકજ વાર પાવાનું છે. એ પાણી પાઈને હાંફ નરમ પડચા પછી શ્વાસકુઠાર અથવા માણેકરસ કે સાબરભસ્મની ચેાજના કરવી. શ્વાસના રાગી બહુ અકળાતે હાય તે આદુ-ફુદીનાના રસ કાઢી તેમાં મધ મેળવી દરદમ વાલ અો અથવા ખજીભાઈ માત્રા એક ચેાખાપૂર મેળવી અથવા કાચૂણુ વાલ એક મેળવી પાવાથી હાંફ્ તરત નરમ પડે છે. ાંના રેગીને પીળે। શ્વાસકુઠાર વાલ અર્ધો, સાખરભસ્મ વાલ અર્ધો અને કણાચૂર્ણ વાલ અર્ધો દિવસમાં ત્રણ વાર મધ સાથે અથવા મધ ને ઘી સાથે લાંખા દિવસ આપવાથી શ્વાસના રાગીને ઘણા ફાયદા થાય છે, ઘણી
For Private and Personal Use Only