________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરઃક્ત, કાસ, હિકા, ધાર અને સ્વરભંગ પહે
-
-
---
વાની આશા નથી. અને જે રોગીને ગંભીરા તથા મહતિ નામની હેડકી થઈ હોય તેઓ બચતા નથી. જે હેડકીમાં રેગીનું શરીર વિકારોથી ગ્રસ્ત થયું હોય, જેણે અન્ન છેડ્યું હોય, જે અંગે ક્રશ થતું જાય તથા હેડકીને રોગી વૃદ્ધ કિંવા ઘણેજ વિષયાસક્ત હોય એવાં લક્ષણવાળા કોઈ પણ રોગીને ઉપર લખેલા પાંચ પ્રકારની હેડકીમાંથી કોઈ પણ જાતની હેડકી થઈ હોય, તે તે રોગી બચત નથી. જે હેડકીમાં રોગી લવારો કરે છે, શળ નીકળે છે, બેભાન થાય છે અને તૃષા ઘણી લાગે છે, તે હેડકી અસાધ્ય છે.
શ્વાસગા-જે માણસને અપાનવાયુ અતિગને પામે અને સમાનવાયુમાં પિત્તને અતિયોગ થાય, તેથી સમાનવાયુ પાનવાયુમાં જઈ તેને અતિગ કરે, એટલે સાધકપિત્ત પાનવાયુથી ઉદાનવાયુને છૂટો પાડી નાખે, એટલે હૃદયમાં રહેલા અવલંબન કફને વાયુ સૂકવી નાખે, જેથી ફેફસાં પિતાનું કામ બરાબાર કરી શકે નહિ. તેથી શ્વાસની નળીમાંથી ધમનિઓ નાભિસ્થાનથી જે પવનને ધમે છે, તેને ધમેલે પવન ફેફસાં લઈ શકે નહિ, એટલે રોગીને નીચે ધાસ નીચે અને ઉપરનો શ્વાસ ઉપર રહી ગયેલે જણાય. અર્થાત તેના હૃદયમાં, ફેફસાંમાં, યકૃતમાં, પ્લીહામાં અને કંઠમાં સુકાયેલો કફ વધી પડવાથી બળ હેઠે પડે નહિ, પવનના માર્ગો પવનને લઈ શકે નહિ, તેમ મૂકી પણ શકે નહિ તેથી શ્વાસ ટંકે થઈ જાય તેને શ્વાસરોગ થયે છે એમ કહેવામાં આવે છે. જે એ શ્વાસરોગ હિક્કાની ઉત્પત્તિના કારણ રૂપ થયે હય, તે તે રેગી લાંબા કાળ સુધી પીડા પામીને જીવે છે તે પણ જે કઈ રોગના ઉપદ્રવ તરીકે ઉત્પન્ન થયો હોય, તે તે રોગીને માટે ભાગે મારી નાખે છે.
નિદાનશાસ્ત્રમાં મહાધાસ, ઊર્વશ્વાસ, છિન્નધાસ, તમકશ્વાસ અને શુદ્રશ્વાસ એવાં શ્વાસરોગનાં પાંચ નામ
For Private and Personal Use Only