________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષયરોગ
૫૯૧
રતીથી ૧ વાલ સુધીનું પડીકુ મધ અને પીપર સાથે ખાવાથી ક્ષય, ઉધરસ અને શ્વાસ મટી જાય છે.
૨. શીતોપલાદિ ચાટણ-હિંગળક તેલા ૨, લવિંગ તેલ ૧, સાબરભસ્મ તેલ ૧ અને શીલાદિ ચૂર્ણ તલા , ઉપરની ચાર વસ્તુને એક દિવસ ખલ કરી, તેમાં ૧૦ તેલ મધ મેળવી તેને અવલેહ બનાવી દિવસમાં ત્રણ વખત બબે આની. ભાર ચાટી, તે ઉપર અરડૂસો તેલ ૧ અને છે તે એલચીને કા કરી, મધ નાખી પીવાથી ક્ષય પર ઘણી સારી અસર કરે છે,
૩. હિંગળકની ગેળી:-હિંગળક તોલે છે, ઘેળો મરી તેલ ૧, લવિંગ તેલ ના અને વછનાગ તોલે છે, એ ચારેને એક દિવસ આકડાને દૂધમાં પલાળી મૂકી, બીજે દિવસે પાક પાનને રસ નાખી ચોવીસ કલાક ઘૂંટવું. પછી મરી પ્રમાણે ગોળી વાળી તેને શીશીમાં ભરી મૂકવી. એ ગોળી દિવસમાં બેથી ત્રણ વાર પાણી સાથે ગળીને ઉપર એક રૂપિયાભાર ચેખું ઘી ગરમ કરીને પીવું જેથી ક્ષય, કફ અને ખાંસી મટે છે.
૪. લવિંગાદિ ગુટિકાકુલાવેલો ટંકણ તે ૧, શુદ્ધ મનસીલ તેલે ૧, હિંગળક તેલ ૧, મરી તેલ ના, પીપર તેલે છે, ખેરાલ તેલે છે અને લવિંગ તેલે , ઉપરની વસ્તુને વસ્ત્રગાળ કરી ૨૪ કલાક કેરી ઘૂંટી, આદુના રસમાં ૧ દિવસ ઘૂંટી ગુંજ પ્રમાણે ગોળી કરી, દરરોજ બે અથવા ત્રણ વખત મધ-પીપર સાથે અકેક ગોળી આપવાથી ક્ષય મટે છે.
ર-વૈદ્ય અંબારામ શંકરજી–વાગડ ૧. ક્ષયરોગ માટે –બંગભસ્મ અરડૂસીમાં મારેલ વાલ એક તથા શીત પલાદિ શારંગધર સંહિતાના પાઠ પ્રમાણે બના વેલ બે આનીભાર, માખણ સાથે લેવાથી શરૂ થતે ક્ષય મટે છે.
For Private and Personal Use Only