SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંડુરોગ, કમળે અને રક્તપિત્ત પ૬૭ ૩. દિવેલાનાં પાતરાંને રસ તોલા 8 ગાયના દૂધમાં મેળવી પાવાથી કમળો મટે છે. ૪. જે દિવેલાનાં પાતરાનો રસ તેલા ૨ દિવસમાં ૧ વાર પીએ અને જુવારને રેટ તથા ગોળ સિવાય કાંઈ ખાય નહિ અને બીજે દિવસે ખીચડી અને ઘી ખાય, તે મટે છે. ૫. દેવડાંગરીના ફળનું ચૂર્ણ વસ્ત્રગાળ કરી ૧ ચખાપૂર સૂંઘવાથી નાકેથી પીળે સાવ થઈ કમળો મટી જાય છે. ૭-ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત ૧. સોનાગેરુ, આમળાં અને હળદર પાણીમાં ઘસી આંખમાં આંજવાથી કમળો મટે છે. ૨. લીંબડાને રસ મધ સાથે પીવાથી કમળો સારો થાય છે. ૮-વૈદ્ય આણંદજી સવજી-ઉના શેકેલ કડુ અને સાકર બન્ને સમાન ભાગે લઈ, વાટી સવારસાંજ પાવલીભાર ચંદ્રપ્રભા સાથે કમળામાં આપવાથી મટે છે. ૯-વૈદ્ય મનસુખલાલ લલુભાઈ-સુરત કમળા માટે –પાપડિ ખારો તથા નવસારનું સમભાગે ચૂર્ણ કરી એક વાલ દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવાથી કમળો મટે છે. પરેજીની જરૂર નથી. ૧૦-વૈદ્ય ડાહ્યાભાઈ મનસુખલાલ પુરોહિત-સણસેલી કમળા માટે –કળીચૂને બેથી ત્રણ વાલ લઈ માખણ બેથી ત્રણ રૂપિયાભારમાં મેળવી, કમળાને દરદી ચાર-છ દિવસ ચાટે તો અવશ્ય કમળે મટી જાય છે, અનુભવસિદ્ધ છે. For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy