________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
રેગીને પાંડુરોગ થયે છે, એમ જાણવું. નિદાનશાએ દેશના અતિગ, હીનયોગ અને મિથ્યાગને લીધે પાંડુરોગ પાંચ પ્રકારના ગયા છે. જેમાં વાત પાં પિત્તપાંડુ, કફ, સન્નિપાતપડું અને મૃત્તિકાપાંડુ; એવી રીતે જે દેશને અતિવેગ હોય તે ઉપરથી તેમનાં નામ પાડવામાં આવ્યાં છે. તેનાં જુદાં જુદાં લક્ષણો જાણવાની ઇચ્છા રાખનારે નિદાનશાસ્ત્રનું અવલોકન કરવું. તેવી રીતે જેમાં સોજા ન આવ્યા હોય તેને કમળ કહે છે. જેમાં સોજા ન આવ્યા હોય પરંતુ પેટ મેટું થયેલું હોય તેને કુંભકમળ કહે છે. જ્યારે કોઈ પાંડુરોગીને વાયુને પિત્તમાં મિથ્યાગ અથવા પિત્તનો વાયુમાં મિથ્યાગ થઈને કફને હિનગ થાય છે; ત્યારે તે રોગીના શરીરને રંગ લીલે, આસમાની અથવા ઘેળે કે પીળા થઈ જાય છે, તેને હલીકરણ કહે છે. જે પાંડુરોગીને દશે ઈદ્રિયમાં કલેશ થાય છે, પેટ મોટું છતાં પાતળા ઝાડા થાય છે, શરીરની અંદર અને બહારને રંગ પીળાશ પડતો થઈ જાય છે તેને પાનકી કહે છે.
આ ઠેકાણે એક વાત ખાસ જાણવાની છે કે, વિદેષસિદ્ધાંતના નિબંધમાં પિત્તજવરનાં લક્ષણમાં કહેવામાં આવ્યું છે કે, પિત્તજવરમાં ઝાડે, પેશાબ, જીભ, આંખ, નખ અને ચામડી પીળાં થાય છે. ત્યારે કમળા અથવા કુંભકાળા કે પાનકી અને પિત્તજવર જુદા ડેમ ઓળખાય? જે પિત્તજવર ન હોય અને કમળો વગેરે દરદ હોય તો તે ચિકિત્સા નિષ્ફળ જાય છે પરંતુ કમળ હોય ને પિત્તજ્વરની ચિકિત્સા કરીએ, તે તે ક્રિયા પણ રોગીને અપાયકારી નીવડે છે. તેટલા માટે જે રોગીના શરીરમાં કમળાનાં બધાં લક્ષણો દેખાતાં હોય, પરંતુ નીચલા હોઠની અંદરની ચામડી જે હંમેશાં કમળ અને લાલ રંગની રહે છે, તે પીળી ન પડી હોય ત્યાં સુધી તે રેગીને પિત્તવર ગણવે. અને કમળા વગેરેનાં
For Private and Personal Use Only