________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા ભાગ-૨
M
૧ર-વૈદ્ય છગનલાલ આત્મારામ–સુરત - કમની ગોળી:-શેકેલાં કારાકાં તોલે ૧, ધોળાં મરી
૧, બાળેલાં ઝેરચૂરાં તેલે છે અને ઈદ્રજવ તેલ ૧ વાટી વસ્ત્રગાળ કરી તુલસીના રસમાં ઘૂંટી ચણાપૂરની ગોળી વાળી, મેટા માણસને દિવસમાં ત્રણ વાર અને બાળકને બે વાર પ્રકૃતિ જોઈને આપવાથી નાનામોટા તમામ કૃમિ પડી જાય છે.
૧૩-વૈધ નંદરામ પ્રાગજી--નાથી વાવડિંગ તેલ ૧, દાડમનાં મૂળની છાલ તેલે ૧, પિત્તપપડે તે ન ચૂર્ણ કરી લે ચૂર્ણને કવાથ પકાવીને પાવે. ૬ કલાક બાદ એરડિયાનો જુલાબ આપ. ૧૪-એક વધરાજ જેમનું નામઠામ મળ્યું નથી
કંપીલો, વાવડિંગ અને રેવરી સમભાગે લઈ ચૂર્ણ કરી બબ્બે વાલની માત્રા ગરમ પાણી સાથે આપવાથી કૃમિ મટે છે.
૧પ-વે મણિલાલ ગણપતિશંકર -સુરત
વાયવડિંગ 12 દાણુ, સિંધવ છે વાલ, હરડે ૧ વાલ અને કપીલે વાલનું ચૂર્ણ બનાવી પાણીમાં ઘૂટી ૧ રામ પાઈ દેવું. એ પ્રમાણે દિવસમાં એક વખત સવારે આપવાથી કૃમિ પડી જશે ને બચું તંદુરસ્ત થશે. એક દિવસ પાવાથી જે કૃમિ નજ પડે, તો બીજે દિવસે વારે એ પ્રમાણે પાવું. જે કૃમિ નહિ હોય તે નહિ પડે ને જે હશે તે આ પ્રયોગથી જરૂર પડશે.
For Private and Personal Use Only