________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપૂચિકા (કોલેરા )
૫૩૩
કોડી, શ`ખ ખાંગડાં, શંખલાં, છીપ અને મેતી વગેરે નીકળે છે, તેવાં બીજે સ્થળેથી મળતાં નથી; એટલે જે પ્રદેશમાં જે જીવા ઉત્પન્ન થાય છે, તે જીવા દરિયાના બીજા પ્રદેશમાં જઇ શકતા નથી. આમ હોવાથી દરિયામાંથી જે સ્થળેથી દરિયાઇ પ્રાણીઓના નાશ કરવામાં આવે, તે સ્થળે બીજા સ્થળનાં પ્રાણીએ આવી શકતાં નથી. એટલે તે દરિયાનું પાણી ક્ષારમાં ન્યૂનતા ધરાવે એ શક્ય છે.
ઉપરની હકીકત ઉપરથી સમજવામાં આવે છે કે, ઋતુના સમયેાગ હોય ત્યારે ઝેરી જ ંતુઓના પાક જેટલેા થાય તેટલેા સૂર્યના તાપમાં લય પામી જાય; પણ જ્યારે ઋતુનેા હીન, મિથ્યા કે અતિયાગ થાય, ત્યારે જંતુના નાશ નહિ થતાં ઊલટા વધારા થાય છે. આથી આખુ જગત અથવા એક પ્રદેશના લેક ઉપાધિરૂપ મરકીમાં સપડાય એ નિર્વિવાદ છે.
માણસના શરીરમાં વાયુ, પિત્ત અને કફ જ્યારે શુદ્ધ હાય ત્યારે ગુણ ગણાય છે, તે જ્યારે અશુદ્ધ હૈાય ત્યારે દોષ ગણાય છે અને જયારે સોંપૂર્ણ ખગટેલાં હોય ત્યારે મળ ગણાય છે. આવી રીતે અજીર્ણથી મળ અગડે છે અને જો તે મળમાં વાયુનું પ્રાધાન્ય હાય તે વિષ્ટધાજીણુ કહેવાય છે, જો પિત્તનું પ્રાધાન્ય હાય તા વિદગ્ધાજીણુ કહેવાય છે અને એ કફનું પ્રાધાન્ય હોય તે તે આમાછણ કહેવાય છે. તેવી રીતે આકાશમાં જ્યારે તાપની માસમ હાય છે ત્યારે પિત્તનું પ્રાધાન્ય થાય છે, જ્યારે ર્જ્યની માસમ હાય છે ત્યારે વાયુનું પ્રાધાન્ય થાય છે અને જ્યારે ટાઢની મેાસમ હાય છે ત્યારે કનુ પ્રાધાન્ય થાય છે. એટલે જે જે મેસમમાં જે જે પ્રકૃતિને કે જે જે દેષાને પુષ્ટિ મળે એવું વાતાવરણ થાય છે,તે તે મેસમમાં તેવી તેવી પ્રકૃતિનાં સ્થળચર, જળચર અને ખેચર પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. એટલે ગ્રીષ્મ અને શરદઋતુમાં
For Private and Personal Use Only