________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચિકા (કોલેરા)
ભંગ કરી સમુદ્રમાં ઉત્પન્ન થતાં પ્રાણીઓને મારીને ખાઈ જવાની રૂઢિ દાખલ કરી, તેને પરિણામે દરરોજ અસંખ્ય જળચર પ્રાણીઓને નાશ થવા માંડે. એટલે પૃથ્વી ઉપરથી વરસાદને પાણી સાથે જેટલી અશુચિ જવી જોઈએ તેટલી બલકે તેથી પણ વધારે સમુદ્રમાં જાય છે. પણ તે અશુચિમાંથી ઉત્પન્ન થતાજીને નાશ કરવા માટે જેટલા પ્રમાણમાં જળચર પ્રાણીનું લશ્કર જોઈએ તેમાં દિનપ્રતિદિન ઘટાડો થવાથી તેઓ વધતાં જાય છે. આથી વધેલાં જંતુઓ પાણીમાંથી બહાર આવી, તેમાંનાં ચાલતાં જંતુઓ સેગ, ઈન્ફલ્યુએન્ઝા વગેરે રેગોને ઉપન્ન કરે છે અને ઊડતાં જેતએ કોલેરા, (વિચિકા) વગેરે રોગોને ઉત્પન્ન કરે છે.
ઘણા માંસાહારીઓ એવી શંકા કરે છે કે, જળચર પ્રાણીઓ તથા સ્થળચર અને ખેચર પ્રાણીઓને અમે ઉપગમાં નહિ લઈએ તો તેઓની વસ્તી એટલી બધી વધી જશે કે મનુષ્યને રહેવાને માટે રષ્ટિમાં જગ્યાજ રહેશે નહિ! આવા પ્રશ્ન કરનારને અમે જવાબ દઈએ છીએ કે, જ્યારે તમે કુદરતના બનાવેલા એક પણ પ્રાણીને ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવતા નથી, તે પછી તેને નાશ કરવાને તમને શો અધિકાર છે? કુદરતે જે વસ્તુ જે કારણ માટે બનાવી છે તે કારણ પ્રમાણે તેનો ઉપયોગ થવા દેશે, તો જ તમે વાજબી ગણાશે. દુનિયામાં કહેવત છે કે, આ સંસાર મરછ લાગલ ન્યાયથી ચાલે છે, એટલે દેવી 9ના રક્ષણને માટે જેટલા છે જરૂરના હોય તેટલા બચાવીને બીજા વધારાના અને ઓછા કરવા માટે આસુરી માંથી એવી ઉત્પત્તિ કરેલી છે કે, તે વધારાના આસુરી અને ખાઈ જાય. જેમ નાનાં માછલાને મોટાં માછલાં ગળી જાય, ઉંદરને બિલાડી મારી ખાય, સાપને નેળિયા ખાય અને કીડીમ કેડીને સાપ ખાય, એ પ્રમાણે આસુરી છે આસુરી ને ખાય તે કુદરતના કાયદા પ્રમાણે
For Private and Personal Use Only