________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
જ
૫. રક્તરોધ ચૂર્ણ-કડાયો ગુંદર, સોનાગેરુ, ધાણા, બાવળને ગુંદર, કચોર, રાળ, ફૂલકા, કવચના બીની મીજ, બીલીને ગર, એલચી, કચર, કપૂરકાચલી, આમળાં, માયાં, વાયવડિગનાં ફૂલ, બાવળનાં ફૂલ, ઓથમી જીરું, જીરુ, આંબાની ગોટલી, જાંબુના ઠળિયા,સિંધવ, શેકેલી હિંગ, ખસખસ, જીરું, સૂંઠ,ચિત્રક મૂળ એ સર્વ સમભાગે લઈ સાબરશિંગાની ભસ્મ બે ભાગ લઈ, તેમજ સાફ કરેલી ભાગ ચાર ભાગ લેવી અને સાકર આઠ ભાગ લેવી. પછી વાટી વસ્ત્રગાળ કરીલે વા થી અથવા શક્તિ પ્રમાણે મધ અથવા પાણી સાથે લેવાથી સર્વ પ્રકારના અતિસાર, મરડા, સંગ્રહણી આદિ ઉપદ્રવે મટે છે, શરીર પુષ્ટ અને તંદુરસ્ત બને છે તથા પાચનક્રિયા પણ નિયમિત બને છે.
૩પ-ડોક્ટર દામોદર પાલ રણદિવે-સુરત
પેટને સખ્ત દુખાવોઃ-(એક જ દિવસમાં મટે) કપાસિયા મૂઠી ૧, સંચળ તેલે છે, ભિલામું નંગ એક વાટી સોપારી જેવડી ગોળી વાળી, દિવસમાં બે વખત પાણી સાથે ખવડાવવાથી તુરત આરામ થાય છે. અકસીર ઈલાજ છે.
Ye ::
)
1 + +;':::
tu
For Private and Personal Use Only