________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૦
શ્રીયુર્વેદ નિષધમાળા-ભાગ ૨ જો
૨૭-વૈધ ભાળાનાથ નમદાશંકર સ્માર્ત સુરત
અવલેહ સુલેમાની:-આલુ બુખારી બેઆનીભાર, જીરસ બેઆનીભાર, આદુ તાલા ૧, ફુદીના તાલા ૨, મરી તાલે ૧, પીપર તાલેા ૧, સૂંઠ તાલે ૧, કાળી દરાખ શેર ૦ા, જીરુ તાલેા ૧, પીપરીમૂળ તાલા ૧, સિધન તાલા ૧ અને સંચળ તાલે ૧ મારીક વાટી ચૂર્ણ કરી બુદ્ધિ પ્રમાણે સરકા નાખી (સરકા નાખવાથી અવલેહ બગડશે નહિ તેમજ ફૂગ ચડશે નહિ.) માત્રા ૦૫ તાલે અજીણુ વગેરે ઉપદ્રવા ઉપર આપવું. ૨૮-વૈદ્ય પુરુષાત્તમ અહેચરભાઈ યાજ્ઞિક-કાલાલ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીણુ માટેઃ-સૂકા કેવડાનાં ફૂલ (છાંયે સૂકવવાં) અને સાકર એ એ સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી, પાવલી કે અર્ધો ભાર ગરમ પાણી સાથે ખાવાથી કકડીને ભૂખ લાગે છે. તથા અજીણુ મટાડી ખારાક પાચન કરે છે. આ પ્રયાગ અનુભવેલ છે. ૨૯-વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ-ભુલાવાડી
૧. કૅપિત્તહર ચૂર્ણ-કડુ તાલા ર, સૂંઠ તાલા ૧, ઇંદ્રજવ તેાલે ૧, વાટી વસ્ત્રગાળ કરી, ન તાલે રૃમાં વાલ સાકર મેળવી ઉના પાણી સાથે પીવાથી કફપિત્તનુ' દરદ શાંત થાય છે.
૨. ત્રિકટુ, નાગકેશર, હળદર, ઈંદ્રજવ સવ સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ા તાલે ગરમ પાણી સાથે પીવાથી તાવ, નળબંધ વાયુ, શ્વાસ વિગેરે દર્દોને મટાડે છે.
૩. આદિત્ય વદ્રિકાઃ-વજ, સૂઢ, ચિત્રા, જીરુ, મરી, હિં'ગ, વછનાગ, તજ એ સવ સમભાગે લઇ વસ્ત્રગાળ ચૂર્ણ' કરી, ભાંગરાના રસની એક ભાવના આપી ચણાપુરની ગાળીઓ વાળવી, પછી સવારે એક વખત ઠંડા પાણીમાં પીવાથી શૂળ, વાયુ, મંદાગ્નિ મટે
For Private and Personal Use Only