________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીર્ણ
૫૦૫
-
-
,
,
ન
ર
મા
-
-
-
-
-
- - -
-
-
- - -
-
-
-
-
-
, , ૧ ૧+ -------
ન જ
ન
ન
મ
-વૈદ્ય રાઘવજી માધવજી-ગોંડળ પારો, ગંધક, વછનાગ અને હિંગળક એ કેક તેલે, લવિંગ ના તેલે, મરી કલા, ધંતુરાનાં બીજ ૮ તલા, નસેતર ૧ તેલે, એ સર્વને દંતીમૂળની ભાવના આપી ચણોઠી પ્રમાણે ગોળી વાળી આપવાથી અજીર્ણ, જ્વર, ઝાડાની કબજિયાત, સંગ્રહણી, ગુલમ, આમવાયુ, અમ્લપિત્ત વગેરે ઘણી જાતના અજીર્ણના અને વાયુના રોગ મટાડે છે.
૭-વૈદ્ય શ્યામચંદ ગેવરધનરામ-ખાખરેચી ૧. સૂંઠ, ગંધક અને સિંધાલૂણ એ ત્રણે સરખે વજને લઈ બારીક વાટી, લીંબુના રસમાં ખરલ કરી એક ટાંકની ગળી વાળી ઉમર અને રોગના પ્રમાણમાં આપવાથી, અજીર્ણને મટાડી ભૂખ લગાડી પેટના તમામ રોગમાં ફાયદો કરે છે.
૨. સંચળ, જીરું, સિંધવ, સફેદ મરી, લસણ, પીપરીમૂળ, ઊંચી હિંગ અને સૂંઠ, એ સર્વ સમભાગે લઈ લીંબુના રસમાં બોર જેવડી ગોળી કરવી. બે ગોળી લેવાથી અન્ન પચાવી ભૂખ લગાડે છે.
૩. ઈલમિટનાં ફૂલ, ઊંચી, હિંગ ધોળાં મરી, મરી જુદાં વાટવાં, હિંગ જુદી વાટવી અને ઈલમિટનાં ફૂલ જુદાં વાટવાં અને તેમાં મારીને ભૂકે છેડે થડ નાખી મેળવતા જવું અને તેમાં હિંગ નાખી અડધે કલાક વાટીને તેની ચણા પ્રમાણે ગળી વાળી, ૧ થી ૨ ગળી સાકરના અનુપાનમાં આપવાથી પેટનો દુખાવે, ઊલટી, ઝાડા, ગોળ, વાયુ, શૂળ, પીનસ, માથાનો દુખાવે, આંખનું કળતર, નાકમાં લીંટનું જામી જવું એ સર્વમાં ફાયદે કરે છે.
૮-વૈદ્ય ચૂનીલાલ જયકિશનદાસ-સુરત સ્વાદિષ્ટ ગેળી:-સૂંઠ, નવસાર, ટંકણ ફુલાવેલે, એ એક એક તેલ અને શાહજીરું, સફેદ જીરું, આમલી, અજમેદ, અના
For Private and Personal Use Only