________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીર્ણ
રાખી મૂકવી. એ ગેળી અકેક અથવા બબ્બે, દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી અજીર્ણ, પેટનું શૂળ, મળબંધ અને નળબંધ ઉપર ઘણી સારી અસર કરે છે અને ભૂખ લગાડી ખાધેલું અન્ન પચાવે છે.
આનંદભૈરવ-હિંગળક, વછનાગ, મરી, ટંકણ અને પીપર એ પાંચે વસાણાં સરખે ભાગે લઈ, આદાના રસમાં ખલ કરી, મગ જેવી ગેબી વાળી, રોગીનું બળ જે એકી વખતે એકથી ત્રણ સુધી પાણી સાથે આપવાથી અજીર્ણ, અતિસાર, સંગ્રહણ અને બગડી ગયેલા તાવ ઉપર આબાદ ફાયદો કરે છે. જે કોઈ માણસને લાંબા દિવસને તાત્ર આવી જવાથી અશક્તિ થઈ ગઈ હોય, તેને બે ગેળી સવારે અને બે ગળી સાંજે મધ તથા ઘીમાં મેળવીને ચટાડીએ તે ખરી ભૂખ લાગી શક્તિ આવે છે.
વિશાળાક્ષાર-પાપડિ ખારો તેલ બે, વરાગડું મીઠું, ટંકણખાર, ખડિખાર, જવખાર, સાજીખાર, સિંધવખાર, સં. ચળ, બંગડબાર સૂરોખાર, તથા નવસાર એ વસાણાં બબે તેલા લેવાં અને તેની બરાબર અજમે લઈ સર્વને ખાંડી, કુંવારના રસમાં કરીને મેટા ઇદ્રવરણમાં ભરી, તેના ઉપર કપડમડ્ડી કરી, તે ઇંદ્રવરણાને છાણામાં સિંચી બાળવાં. પછી તે સર્વને ખાંડીને તેમાંથી વાલ બે, ગરમ પાણી સાથે અથવા ઠંડા પાણી સાથે આપવાથી પેટનું અજીર્ણ, પેટનું શૂળ, ઊબકા, ઝાડે અને ઊલટી બંધ થાય છે. એનું નામ અમે “વિશાળાક્ષાર” રાખ્યું છે.
હિંવાદિ ગુટિકા -હિંગ, પીપળીમૂળ, ધાણા, ચિત્ર, વજ, ચબૂક, ભિલામાં, પહાડમૂળ, પડકચૂર, આમલીને ક્ષાર, ખડિ
ખાર, સિંધવ, બંગડીખાર, સાજીખાર, જવખાર, સૂંઠ, મરી, પીપર, દાડમની છાલ, હરડે, ઉપલેટ, જીરું તથા રાની તુલસી, એ
For Private and Personal Use Only