SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા એશ રેગ ૪૮૫ ટુ-વૈદ ચુનીલાલ હરગોવિંદ જોષી-સુરત અફીણ તેલ મા, રસવંતી તોલે એક, લીંબાળીને મગજ તેલે ૪ તથા મેદીનાં પાતરાંને રસ શેર વા એ સર્વેને પિણીમાં નાખી દેવતા ઉપર મૂકી, ધીમી આંચથી ઘન અવલેહ જેવું કરવું, ઠંડું પડ્યા પછી મસા ઉપર ચેળવાથી સારો ફાયદો થાય છે. ૧૦-વૈદ્ય દુર્ગાપ્રસાદ ગંગાધર–પોરબંદર રસવંતી વાલ જેટલી લઈ પાણીમાં મેળવી, કપડે ગાળી તે પાણીમાં મધ અથવા સાકર નાખી સવાર-સાંજ પીવાથી થોડા દિવસમાં જાદુઈ અસર થાય છે. આ દવા ઠંડી હવાથી બનતાં સુધી રાત્રે નહિ પાવી. હરસમાંથી થોડા દિવસ લેહી પડી જવા દઈ પછી આ ઈલાજ કર. ૧૧–વૈદ્ય વલ્લભદાસ નરોત્તમદાસ શાહ-ભરૂચ ૧. કાચકોના પાતરાંને રસ કાઢી ચૌદ દિવસ પીવાથી હરસ મટે છે. ૨, હિંગ તોલે ૧, નાગકેશર તેલ ૧ અને કેશર વાલ ચાર એનું ઝીણું ચૂરણ કરી બે આનીભાર વજને ઠંડા પાણી સાથે ફાકે તે ત્રણ દિવસમાં હરસ મટે છે. ૧૨-વૈદ્ય ડાહ્યાભાઈ બાજભાઈ-સાયણ ગચિંતામણી માંહેની અજમેદાદિવટિકા નંગ બે સાંજસવાર છાશ સાથે ખાવાથી હરસ મટે છે. ૧૩–વૈધ એસ. એલ. બર્મન-સરત માયફળનું બારીક ચૂર્ણ તેલ , અફીણ તોલે છે, માપણ તેલા ૨ મેળવી મસાના દરદીએ એ મલમ ગુદામાં ચોપડે. એથી મસા બેસી જાય છે. તેની સાથે નીચે લખેલી ગળી ખવાડવી. For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy