________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
- -
-
૮વાલ દરેક વખતે પાણી સાથે આપવાથી ઝાડો તથા મરડો મટે છે.
૨, સૂંઠનું બારીક ચૂર્ણ તોલે ૧ તથા થી તેલા ૨ લઈ ઘીને ખૂબ ગરમ કરી ધુમાડા નીકળવા માંડે ત્યારે તેમાં સૂંઠનું ચૂર્ણ નાખી હલાવી જરા રાતે રંગ પકડે ત્યારે ઉતારી તે વાસણ જેમનું તેમ રહેવા દેવું. ઠંડું થાય કે ઉપરથી ઘી નિતારી રોગીને પાવું. જેથી ઝાડા કે મરડામાં પવન બંધ થવાથી પેટમાં ન સહન થઈ શકે તેવી આંકડી આવે છે તે તુરતજ મટી જાય છે. હ-વૈદ્ય પુરુષોત્તમ બેચરભાઈ યાજ્ઞિક-કાલોલ
અફીણ ૧ પાવલીભાર, ઊંચી જાતને કેડિયે લેબાન અડધા રૂપિયા ભાર અને સાકર તેલ વા એને વાટી બારીક કરી ડું પાણ કરી ખૂબ ઘૂંટી, તેની મગની દાણ પ્રમાણે ગેળીઓ બનાવી છાંયામાં સૂકવવી. આ ગોળીથી ગમે તે સખત મરડા તથા તેની ચૂંક, અમળાટ વગેરે ફક્ત એક જ દિવસમાં મટે છે. દિવસમાં ત્રણ વાર એકેક ગોળી પાણી સાથે આપવી. બચ્ચાંને બે ગોળી આપવી. ઘણુ રોગી સારા થયા છે.
૮-વૈદ્ય ચૂનીલાલ જેકિશનદાસ ચટપટ-સુરત હિંગ માસ ૧, રૂમમસ્તક માસે ૧, ગૂગળ માસે ૧, અફીણ રતી અને ખારેક નંગ લઈ પ્રથમ ખારેકને દૂધમાં ભીંજાવી ફૂલી જાય ત્યારે તેમાંથી ઠળિયે કાઢી નાખી, ઉપલી તમામ દવાને બારીક વાટી ખારેકમાં ભરવી. બાદ ખારેક ઉપર જરા સૂતર લપેટી તેના ઉપર ઘઉંના લેટનું પડ ચડાવી ગોળ વાળો. તે ગોળાને ભરસાળમાં બાફી, લેટનું પડ કાઢી નાખી, ખારેક અને દવાને ભેગાં વાટી ચણા જેવડી ગેબી કરવી. તેમાંથી મરડાવાળાને ૧ થી ૨ ગોળી સવારે દહીંના મઠા સાથે ને સાંજે વરિયાળીને એક સાથે આપવી. સંગ્રહણવાળાને સવારે મઠા સાથે
For Private and Personal Use Only