________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૧ ગોળી ચોખાના ધોવણ સાથે આપવી, જેથી વાયુના, પિત્તના, અને કફના અતિસાર મટે છે.
૨. અતિસાર ઉપર ગળ-શેકેલાં લવિંગ, અતિવિષની કળી, જાયફળ, જાવંત્રી, ભાંગ, હિંગળક, એલચી, લીંડીપીપર, પીપળી મૂળ, કેશર, ચંદ્રાસ, બરાસકપૂર, મોચર અને અફીણ તમામ સરખાં લઈ વાટી, અફીણને કસું કરી તેમાં મેળવી ચણોઠી જેવડી ગોળી કરી આપવાથી તમામ જાતના ઝાડા બંધાય છે.
૩. ખોરાસાની અજમે ૧ ભાગ, ધંતૂરાનાં બીજ છ આની ભાગ, શેધેલાં ઝેરકોચલાં બે ભાગ, અફીણ તો ભાગ, જાયફળ ભાગ, ભાગ રૂા - ભાગ, કેશર ફા. ૦) ભાગ, શેકેલી મેથી ૦ ભાગ, ખસખસ ૦ ભાગ, બીલીને ગર ૦ ભાગ, રાળ | ભાગ, જાંબુડાના ઠળિયા કાભાગએ સર્વ વાટી અફીણના કસ્બામાં ચણા જેવડી ગોળી કરી આપવાથી તમામ જાતના ઝાડા મટી જાય છે.
૪. કડાછાલ તોલા ૧૦ લાવી તેને ચોખાના ધોવાણમાં ખૂબ વાટી તેને ગોળ કરી તેને ફરતાં જાંબુડાનાં પાન લપેટી, સૂતરથી ખૂબ બાંધી, ફરતો ઘઉનો લેટ પડી, તેના ઉપર માટી ચોપડી, પછી તે ગેળાને થોડાં છાણના અગ્નિમાં બાફ. ખૂબ બફાઈ રહે એટલે કાઢી લોટ, માટી, પાંદડાં વગેરે કાઢી નાખી, અંદરના ભૂકાને નિચાવી લે. તે રસમાંથી રૂા, ૦ થી વો ભાર રસ લઈ તેમાં થોડું મધ મેળવી પીવાથી બે-ત્રણ દિવસમાં તમામ જાતના અતિસાર મટી જાય છે.
૫. અતિસાર હરિવટીઃ-રાળ, માચરસ, અફીણ, કડાછાલ અતિવિષની કળી અને સૂંઠ, એ સમભાગે લઈ ખાંડી મધમાં ચણબોર જેવડી ગોળીઓ કરવી. આખા દિવસ દરમિયાન ૧ થી ૨ ગળી ખાવાથી અતિસારના ઝાડા મટી જાય છે.
For Private and Personal Use Only