________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાપ-સિદ્ધાંત
૪૨૭
recent pas
કૅપિત્તજવરની સામાન્ય ચિકિત્સા કરવાથી સારા થયા હતા, પર’તુ જે દરદીઓને એથી વધીને કકુબ્જ સન્નિપાત એટલેઃशिरोर्ति कंठ गृह दाह मोह । कम्प ज्वरा रक्त समिरणार्ति || हनुव्यथा ताप विलाप मूर्छा । स्यात्कंठकुब्ज खलु कष्टसाध्य ॥
અર્થાત્ માથામાં અત્યંત પીડા, ગળાનું પકડાઈ જવુ, દાહે મળવા, માહ થવા, કમ્પારી આવવી, તાવ આવવા, રક્તપિત્ત થવુ, એટલે નાકથી, મુખથી, ગુદાથી અથવા ચેાનિથી લેાહી વહેવું, દાઢીનું જકડાઇ જવુ', પરિતાપ થવા, લવારા કરવા અને બેભાન થવુ', એ લક્ષણાવાળાને કષ્ટસાધ્ય એવા કડકુબ્જ સન્નિપાત કહેવે; અને એનુ જ ખરુ' નામ ઇન્ફલુએન્ઝા છે.
જ્યારે ઉપર પ્રમાણેનાં લક્ષણાવાળા શ્લેષ્મપિત્તજવર અને કે ઢેકુબ્જ સન્નિપાત અથવા એઉ મળીને વિકૃતજ્વર અથવા ઇન્ફલ્યુએન્ઝા જોરથી ચાલવા માંડયો; તે અરસામાં આખુ જગત અને જગતને નીરેાગી રાખવાના ફાંકા ધરાવનારા ચિકિત્સકે એબાકળા બની ગયા હતા. કારણ કે એક તરફ ઋતુના મિથ્યાયેાગ થવાથી આખા દેશની હવામાં પિત્તને સ્થાને કફના કાપ થયેલે હતા; તેથી દરેક મનુષ્ય એ રોગમાં સપડાવાના સંભવ હતા અને ઘણે ઠેકાણે એવુ જોવામાં આવ્યું છે કે, એક ઘરમાં દસ માણસનું કુટુ'બ હેાય તે દશેદશ માણસને સાથેજ આ રેગ થયેલા કે જેના ઘરમાં પાણી પાનાર પણ કાઇ મળે નહિ. શહેરાના કરતાં ગામડાંના લેાકેાની એવી મુશ્કેલી હતી કે, ઘેર ઘેર પુરુષ અને સી, વૃદ્ધ અને બાળક, શેઠ અને નાકર સઘળાનેજ આ રેગ લાગુ પડેલા. આથી ખાવાનુ કે દવાદારૂનું ઠેકાણું તા દૂર રહ્યું, પણ ગામને પાદરેથી એક ઘડા પાણીના ભરી લાવનાર પણ મળવા મુશ્કેલ થઇ પડો હતા, તેમાં માત્ર જેને શ્લેષ્મપિત્તવર
For Private and Personal Use Only