________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
- -
-
-
-
- -
-
-
-
-
- - -
પરસેવે વળે છે, ઘણી ટાઢ ચડે છે, શરીર ચીકણું જણાય છે અને ગળા પર થતા પરસે છાતી પર આવતા નથી તે તથા જે રેગીને ગાઢ અને ચીકણે પરસેવે આખા શરીરમાં વળે છે અને શરીર ઠંડુગાર થાય છે, તેવા તાવવાળે રેગી મૃત્યુ પામવાની તૈયારીમાં છે એમ જાણ સુજ્ઞ વેદ્ય તેની ચિકિત્સા કરવી નહિ. એ પ્રમાણે તાવ, સન્નિપાત અને વિષમજવરની નિદાનપૂર્વક ચિકિત્સા સમાપ્ત થઈ છે.
अन्य वैद्यराजोना अनुभवी इलाजो
૧-વેધ ધીરજરામ દલપતરામ-સુરત ૧, જવરબિંદુ -અતિવિષની કળી તેલ ૧, સૂરોખાર તેલે ૧, ફુલાવેલી ફટકડી તેલ ૧, સોનાગેરુ તોલે છે એ સર્વને ખાંડી વસ્ત્રગાળ કરી, ખલમાં ત્રણ કલાક સારી રીતે ઘૂંટીને શીશીમાં ભરી મૂકવાં. એ ઓસડ બેથી ચાર રતી સુધી મધમાં ચટાડી ઉપરથી આદુ-ફુદીનાવાળી ચા પાવી, જેથી સઘળા તાવ ઊતરી જાય છે.
૨. નવીન સુદર્શન ચૂર્ણ -કડુ, કરિયાતું, કાળીજીરી, ઇંદ્રજવ, શેકેલા કાચકાની મીજ, લીંબછાલ, ગોળ, લીમડાનાં સૂકાં પાતરાં, કલમ, સુંઠ, મરી, પીપર, હરડાં, બહેડાં, આમળાં, ફુલાવેલી ફટકડી, નાઈ,દિવેલમાં શેકેલા ઝેરકલ્ચર એ સર્વ સમભાગે લઈ ખાંડી વસ્ત્રગાળ કરી, તેમાં પારો તેલ તથા ગંધક તેલા એકની કાજળીકરી, તે કાજળીને ઘૂંટી, તાવમાં ૧ થી ૨ વાલ સુધી દિવસમાં ૩ વખત પાણી સાથે ખવડાવવું. આ ચૂર્ણથી જીર્ણજવર, વિષમજવર અને અસ્થિગત જવર મટી જાય છે.
૩. તાવ ઉતારવા માટે-સાજીખાર શેર રા લાવી ઝીણે,
For Private and Personal Use Only