________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિાષ-સિદ્ધાંત
૩૫૧
લઈ, પથ્થર ઉપર પાનીથી ઘસી, સન્નિપાતના રાગીને આંખમાં આંજવાથી પણ તેટલેાજ ફાયદા થાય છે. એટલે ભાન આવે છે.
સામલભમઃ-ખરસાણી થુવેરની સૂકી ડીરી ખાળીને તેની પાંચ રતલ રાખ કરવી. તે રાખને વસ્ત્રગાળ કરવી. પછી એક માટીની ટીબમાં અધી રાખ દાખીને ભરવી અને તેના ઉપર સામલ તાલા ચારના ગાંગડા મૂકવા. પછી બાકીની રાખ તેના ઉપર દાખવી. ત્યાર પછી તેને ચૂલા ઉપર ચડાવીને મંદાગ્નિ આપવા. એ પહેાર થવાથી સામલની ભસ્મ થઈ જાય છે. આ દવા મનાવતાં બહુ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે સેામલને તાપ લાગે છે એટલે ફૂલે છે અને તેના ફૂલવાથી રાખેાડી દાબેલી હાય તા પશુ તેમાં ફાટ પડે છે, અને એ ફાટમાંથી ધુમાડા થઇ સામલ ઊંડી જાય છે. તેથી ફાટ પડે કે તુરત દાખી દઇ, વાસણને ચૂલા પરથી નીચે ઉતારવુ.. તે ઉતારતાં ઘણી સાવચેતી રાખવાની છે. કેમકે એના ધુમાડા આંખે લાગશે તે આંધળા થશે અને ફરીથી સારા થવાની આશા નહિ રહે. જો એ ધુમાડા શરીરને લાગશે, તા આખે શરીરે વિસ્ફોટક જેવા ફાલ્લા થશે. એ ફાલ્લા ઘી લગાડવાથી મટી જશે. માટે સાવચેતીથી નીચે ઉતારી ઠંડુ થયા પછી રાખને ધીરેથી કાઢી ખીલેલા સેામલને લઈ, વાટી શીશીમાં ભરી મૂકવા. જ્યારે કાઈ રેગીને ત્રિદેષમાં પાંસામાં શૂળ મારતી હાય, અથવા સન્નિપાત થયેા હાય, અથવા મૂર્છા આવતી હોય અથવા તાણુ આવતી હાય, તે એક માટા માણસને એક ચેાખા જેટલા સૂઠના ધસારામાં અથવા આદાના રસમાં એક અથવા એવાર આપવા. એની અસર તુરત જણાય છે; પણ ભૂલેચૂકે વધારે વજનમાં આપવા નહિ. વધારે વજનમાં આપવાથી ગળું બેસાડી દે છે, જીવ ભમાવે છે, અકળામણ થાય છે, આંખે ગરમી માલૂમ પડે છે, અને શરીર ઠંડુ પડી જાય છે, માટે સમાલીને સામલ
For Private and Personal Use Only